પૃષ્ઠ:Be Navalkatha.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
 

________________

ફર કડવાં વેણુ સંભળાવતી. પશુ એકએવાર તે જમણ શરૂ થતી વખતે જ ક્રોધથી એવા રાતાપીળા થઇ ગયા કે પ્રાકાવિયાને થયું કે ખાવાને લીધે શરીરમાં કંઇક દરદ થાય છે તેનું જ આ પરિણામ હાવુ જોઇએ. એટલે એણે જીભ પર સયમ રાખ્યા; તે સામે ખેલ ન વાળતાં જમવાનું જલદી આટૅાપી લેવાની ટેવ પાડી. પોતાને આ સંયમ એને બહુ સ્તુતિપાત્ર લાગ્યું. મારા પતિના સ્વભાવ ભયંકર છે, ને મારી જિંદગીની એમણે ધૂળધાણી કરી નાખી છે,' એવી ગાંડ એણે મન સાથે બાંધેલી; એટલે એ મનમાં પેાતાની દયા ખાવા લાગી; ને જેમ જેમ પાતાની યા વધારે ખાવા લાગી તેમ તેમ પતિ પ્રત્યેના તેના તિરસ્કાર વધતા ગયા. એના મનમાં એમ પણ થવા લાગ્યુ કે પતિ મરે તે સારું. છતાં એ મરે એ એને ગમતી વાત નહેતી, કેમકે તો તો એના પગાર આવતા બંધ થઈ જાય ને ! એને લીધે વળી એને પતિ પર વધારે ચીડ ઊપજવા લાગી. અને લાગ્યું કે હુ ́ તે ધાર દુઃખમાં પડેલી છું, કેમકે પતિ મરે તોયે મને સુખ મળે એમ નથી.' એના મનને આ ધૂંધવાટ એ છુપાવી રાખતી ખરી; પણુ એ છૂપા ધૂંધવાટને લીધે ધ્યાનની ચીને પણ પારા વધતા ગયા. એક વઢવાડમાં તે! ખાને એની સ્ત્રીને દેખીતા અન્યાય કર્યાં હતા; અને ત્યારપછી ખુલાસો કરતાં કહેલું: હું ચિડિયલ થઇ ગયા છુ એ વાત સાચી છે. પણ એનું કારણ એ છે કે મારી તબિયત સારી નથી.” પ્રાકાવિયાએ કહ્યું : તબિયત સારી ન હેાય તા એના ક્લાજ કરવા જોઇએ. પેલા જાણીતા ડાકટર પાસે જ તમારે જવું જોઇએ. ન જા તે નહી ચાલે. તે ગયેા. તેણે જેવું ધારેલુ તે જેવુ હંમેશાં બને છે. એવું જ અધું ન્યુ ડાકટરને ત્યાં રાહ જોતા એસી રહેવાનું ! હાય જ. ડાકટરે ભારેખમ મોઢું રાખેલું. એ દેખાવ વાનને પરિચિત હતા, કેમકે તે અદાલતમાં એવુ જ ભારેખમ માં રાખીને બેસતા. ડાકટરે