પૃષ્ઠ:Be Navalkatha.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧
 

________________

તે ખ્યાલ બાંધ્યા કે મારી સ્થિતિ ખરાબ છે; પણ મારી સ્થિતિ ભલે ખરાબહેાય, છતાં ડાક્ટરને, તે કદાચ ખીજાં સહુને, એને વિષે કશી પડી નથી. આ ખ્યાલ આવતાં એના દિલને હૃ થયું. મનમાં પેાતાના પ્રત્યે દયા ઊપજી. અને આવી અગત્યની બાબત વિષે ડાકટરની એપરવાઈ તરફ તેને તિરસ્કાર પેદા થયા. આને વિષે તે કશું એસ્થેા નહી, પણ ઊભા થયા, ડાકટરની ફી ટેબલ પર મૂકી, ને નિસાસા નાખીને કહેવા લાગ્યા : અમે માંદા લેાકા કદાચ ઘણીવાર અટિત પ્રશ્ને પૃછતા હઇશું. પણ મને એક દરે એટલું કહો કે આ દર્દ ભયકર છે ? નહીં?? ડાકટરે ચશ્માંના કાચ ઉપરથી તેની સામે એક આંખે કરડી નજર નાખી; જાણે એમન કહેતા હોય કે કૈદી, તુ જો તને પૂછેલા સવાલોની મર્યાદામાં રહીને નહી ખેલે, તા મારે તને અદાલતમાંથી બહાર મેાકલી દેવા પડશે.’ 'મને જે જરૂરી તે યોગ્ય લાગ્યું તે હું તમને કહી ચૂકયા છું. પેશાબ તપાસાશે પછી કદાચ કઇક વધારે ખબર પડશે.' કહી ડાકટરે નમન કર્યું. ઇવાન ધીરેધીરે બહાર નીકળ્યા, ભારે અસ્વસ્થ ચિત્તે ગાડીમાં બેડા, તે ઘેર પહોંચ્યા. ઘેર જતાં આખે રસ્તે તે ડાકટરે કહેલા શબ્દો વષે વિચાર કરતા હતેા; એ અટપટા, અસ્પષ્ટ ને શાસ્ત્રીય શબ્દોના સાદી ભાષામાં અનુવાદ કરવા તે તેમાં આ પ્રશ્નના ઉત્તર શોધવા મથવા લાગ્યુંઃ મારી સ્થિતિ ખરાબ છે ? બહુ ખરાબ છે ? કે હજી હુ બગાડૅ નથી થયા ? અને એવા ભાસ થયે! કે ડાકટરે કહેલી માતાને અ તા એ જ હતા "ધ તબિયત અહુ ખરાબ છે. રસ્તામાં જે કઇ જોવામાં આવ્યું તે ગમગીની વધારનારું લાગ્યું, ગાડીવાળા, કરા, રસ્તે ચાલનાર માણસા, ને દુકાને એ બધાં પર ગમગીનીને નરાશા છવાયેલાં દેખાયાં. એને દુખાવેશ—આ ધીરે ધીરેય ને કાતરી ખાનારા દુખાવા ડાકટરના સંદિગ્ધ શબ્દો પછી નવા ને વધારે ગંભીર