પૃષ્ઠ:Be Navalkatha.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
 

________________

--- નાગડ .... ૪૫ હતો. દરદ વધતું જતું દેખાતુ’ વખત સુધી રહ્યો છે, ને એ વાત ખરેખર મની હશે એવી આસ્થા તેને બેસતી જાય છે. આ બનાવથી તે ભડકી ઊઠ્યો. તેને થયું, મારુ' મન શુ ખરેખર આટલું અધું નબળું પડી ગયુ છે ? છટ્ ! ખોટી વાત છે એ બધી. મારે આવા ગભરાટને વશ ન થવુ જોઇએ, પણ એક ડાકટર પસંદ કરી તેને વળગી રહેવુ જોઈએ, ને એ કહે તે પ્રમાણે જ ખાવાપીવાનું, ઊઠવા એસવાનું બધું કરવું જોઇએ. એમ જ કરીશ હું' નક્કી થઇ ગયું. હવે. હું એને વિષે વિચારા નહી કર્યા કરું પણ ઉનાળા સુધી તે! હુ મન દઇને આ જ ઉપચાર કરીશ. પછીની વાત પછી છે. હવે પછી મનમાં આવા ઉધામા થવા જ નથી દેવા!' આ વાત કહેવી સહેલી પણ કરવી અશકય હતી. પડખા- ના દરદથી તે એજાર થઈ રહ્યો હતુ, તે શરૂ થાય ત્યારે લાંબા ચાલતું, માંને! સ્વાદ પણ હારે દહાડે વધારે વિચિત્ર થતા જતા હતા. એને લાગ્યુ કે મારા શ્વાસ પણ ગંધ મારે છે. ભૂખ તે શક્તિ પણ જાણે જતી રહી છે એમ એને લાગતું. હવે મનને છેતરવામાં સાર નહેતો. ક ઇક ભ્રયકર, નવી, તે જિંદગીમાં પહેલાં કદી બની હેય એના કરતાં. અગત્યની ઘટના તેના શરીરમાં બની રહી હતી; તે એની ખબર તેને એકલાને જ પડતી હતી. તેની આસપાસનાં માણુસા એ સમજતાં નહાતાં કે સમજવા માગતાં નહાતાં. તેમને તે લાગતુ હતુ જાણે દુનિયા હુંમેશની પેઠે જ ચાલી રહી છે. એ જોઇ ઇવાનને જેવી વેદના થતી તેવી બીજા કશાથી થતી નહીં. તેણે જોયુ. કે મારાં કુટુંબી, ખાસ કરીને મુલાકાતે, પાટી ઓ ને નાચમાં ગુલતાનથગયેલાં માદીકરી, આ વિષે કશું સમજતાં નથી; ને હું આવા ગમગીન ને કડક થઇ ગયા છું એને માટે ઊલટાં મારા પર ચિડાય છે, જાણે એમાં મારે જ વાંક ન હૈાય. એ લૈકા મનની વાત છુપાવવા મથતાં, છતાં વાન જો શક્યો કે હું એમના માગ માં આડખીલીરૂપ છુ'; મારી બૈરીએ મારી માઁદગી વિષે અમુક ધારશુ ઠરાવી રાખ્યુ છે; ને હું ગમે તે ક -