પૃષ્ઠ:Be Navalkatha.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
 

કે કુરુ' તેની પરવા ન કરતાં તે મક્કમપણે એ ધારણને વળગી રહે છે. પ્રાકાવિયાનું વલણ આ પ્રકારનું હતું; તે બહેનપણીને કહેતી: તમે જાણા છે, મહેન? બીજા કરે છે એમ વાન કરી શકતા નથી, ને ડાકટર જે ઉપચાર બતાવે તે આસ્થા રાખીને લાંખે વખત કરતા જ નથી. એક દિવસ દવા લે, કરી બરાબર પાળે, તે વેળાસર સૂક્ષ્મ જાય. પણ બીજે દિવસે હું જો ધ્યાન ન રાખું તે એકાએક દવા લેવાનું ભૂલી જાય, ડાકટરે માછલી ખાવાની નાહી હાય છતાં તે જ ખાય, તે રાતે એક વાગ્યા સુધી પાનાં ટીચવા મેસે.’ જા જા હવે, એવું કયારે કરેલુ?? ધ્વાન ચિડાઈને પૂછે. એક વાર્ પીટરને ત્યાં રમેલા તે જ.’ તે કાલે શૈમેકની સાથે.’ એ તેા હું ન જાગ્યેા હાત તેાયે આ દરદ મને થોડા જ ઊંધવા દેવાનું હતું ?* એ ગમે તેમ કહે, પણ આ રીતે તમે કદી સાજા થવાના નથી. અમને હંમેશાં દુઃખી કરશો એટલું જ’ વાનની માંદગીને વિષે પ્રાસ્કાવિયા એમ જ માનતી ઇવાનને તેમજ બીજાને કહેતી પણ ખરી—એમાં એમના પેાતાને જ વાંક છે; તે મને જાણે આછી સતામણી કરી હોય તેમ એમાં આ એક ઉમેરે કર્યાં છે. ઇવાનને લાગતું કે આ વચન તે વગરવિચારે ખાલી નાખે છે. એટલું જ, પણ એથી કંઇ એની વેદનામાં ઘટાડા થતા નહાતે. અદાલતમાં પણ વાને જોયું, અથવા પાતે જોવાના અને ભાસ થયા, હું લેાકા કંઇક વિચિત્ર રીતે મારી સામે જોઇ રહે છે. કેટલીક વાર તેને લાગતું કે મારી જગા જાણે થાડા વખતમાં ખાલી પડવાની હાય એવા ભાવથી લેાકા મારી સામે તાકીતાકીને જુએ છે. વા પાછા એના મિત્રે એકાએક એની ગમગીની માટે મિત્રભાવે અને કૃપા આપવા માંડતા; જાણે એના શરીરમાં ચાલી રહેલું ભયંકર