પૃષ્ઠ:Be Navalkatha.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
 

હું એવા અલાઈ ગયા છું, એમ ?’ હા, બદલાયા તા . તે પછી, પોતે કેવા દેખાય છે એ વિષય પર સાળાને અભિ પ્રાય જાણવા તેણે ધષ્ણેાયે પ્રયત્ન કર્યો, પણ પેલાએ એ વિષે એ અક્ષર પણુ ઉચ્ચાર્યો નહીં. માસ્ક્રાવિયા ઘેર આવી એટલે એને ભાદ એની પાસે ગયેા. ધ્યાને બારણું બંધ કરી તાળું વાસુ, તે અરીસામાં જોવા લાગ્યા. પહેલાં અરીસા સામે રાખી માઢુ ધારીધારીને જોયુ; ને પછી અરીસા ખાજુમાં રાખી લમણુા તે કાનને ભાગ તપાસ્યા. પતિપત્નીએ સાથે એસીને પડાવેલી એક ખ હતી તે લીધી, ને અરીસામાં દેખાતા પ્રતિબિંબ સાથે તેને સરખાવી જોઇ. તેના ચહેર જાણે આળખાય એવા જ રહ્યો નહેતા. પછી કાણી સુધીના હાથ ખુલ્લા કર્યાં; તે નૈઇ લીધા; તે ખયા પાછી ઉતારી સોફા પર બેઠો. તેના મોઢા પર મેશ ઢળી ગઇ. ના, ના, આ નહીં ચાલે!' મન સાથે કહેતાંકને તે કૂદકા મારી ઊભા થયા, ટેબલ આગળ ગા, કાયદાના કાગળે! કાઢી વાંચવા લાગૈા, પશુ ઝાઝી વાર વંચાંયુ નહી. બારણું ઉધાંડ્યું, ને દીવાન- ખાનામાં ગયા, દીવાનખાનાનું ખરણું બંધ હતું. તે પગની આંગળીએ પર ચાલતા ચાલતા પાસે ગયા, ને બહાર ઊભા ઊભા સાંભળવા લાગ્યા. ‘ના, તું અતિશયેાક્તિ કરે છે!’ પ્રારકાવિયા કહેતી હતી. ‘અતિશયેક્તિ ! જોતી નથી ? મડદા જેવા તા થઇ ગયા છે ! આંખમાં નૂર જ કાં ? પણુ એમને દરદ શુ માંખા જોને થયું છે?’ કાઇને ખબર પડતી નથી. નિકાલેવીચે (એ બીજો એક ડાક્ટર હતા) કંઇક કહેલું" ખરું, પણ શું તે હું નથી જાણુતી. લેટિટ્રસ્ટીએ (એ ખીએ એક પ્રસિદ્ધ નિષ્ણાત હતા) એથી સાવ ઊલટી જ વાત કહી..... વાન પાછા કર્યાં, પોતાના એરડામાં ગયે, સૂક્ષ્મ રહ્યો, તે