પૃષ્ઠ:Be Navalkatha.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
 

વિચાર કરવા લાગ્યાઃ મૂત્રાશય, તરતુ સૂત્રાશય.’ એ મૂત્રાશય કેવી રીતે છૂટુ પડીને આમતેમ કરતુ હતુ એ વિષે બધા જ પ્રયાએ અને વાત કહેલી તે એને યાદ આવી. કલ્પનાબળ વડે તેણે એ મૂત્રાશ્યને પકડી, ઠેકાણે લાવવાના ને ત્યાં થી રાખવાના પ્રયત્ન કર્યો. તેને થયું આ તો સાવ સહેલી વાત છે. ચા ગાનાવીચને મળી આવુ. (આ પીટરના જ મિત્ર ડાક્ટર હતા.) તેણે ધંટડી વગાડી, ગાડી જોડાવી, તે જ્વાની તૈયારી કરી. પીટર થાં ન છે, માઢા પર અત્યંત ખેદને અસાધારણ દયાના ભાવ લાવી પ્રાલ્ફ્રાવિયાએ પૂછ્યું આ અસાધારણ દયાના ભાવ જોઈ તે ચિડાયા. તેણે માહુ ચડાવીને ખરી સામે જોયું. પીટરને મળવા ગયા વિના ચાલે એમ નથી.’ તે પીટરને મળવા ગયા. એ જણ મળી પીટરના મિત્ર ડાકટર પાસે ગયા. ડાક્ટર ઘેર હતા. વાને એની સાથે લાંખી વાતચીત કરી. ડાકટરના મત પ્રમાણે તેના શરીરમાં જે કંઇ ક્રિયા ચાલી રહી હતી તેની વીગતેના વિચાર કરી જોતાં તેને પૂરેપૂરી સમજ પડી ગઇ. શરીરમાં કીડાના આકારનું જે ઍપેડિક્સ’ છે તેની અંદર કઇકનાનું સરખું કર્યુ હતુ. તે મટી નય એવું હતું. માત્ર એક વયવની પ્રવૃત્તિ વધારીએ ને ખીજાની પ્રવૃત્તિ રાક લઈએ તા પેલું જે કઇ છે તે અંદર ને અંદર જ સમાય ને દરદ મટી જાય. વાન રાજના જવાના વખત કરતાં મેડા ધેર પહેોંચ્યા. જમ્યા પછી આનન્દથી વાતા કરવા ખેઠા. પણુ લાંબા વખત સુધી તેને ઊડીને પોતાના ઓરડામાં જઈ કામ કરવાનું મન થયું નહી. આખરે તેણે અભ્યાસખડમાં જ જે કઈ કરવા જેવુ હતુ. તે ર્યું. પણ મે કંઇક વસ્તુ કારે મુકી છેએ કંઇક અગત્યની ને ખાનગી બાબત છે, ને મારું કામ પતી જશે એટલે t