પૃષ્ઠ:Be Navalkatha.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
 

પર ઊપડી. માં એના એ પરિચિત ખરાબ સ્વાદથી કસાણું થઈ ગયું. પ્લાનનું હૈયુ. ખેસી ગયું, ને એ તે સ્તબ્ધ જ થઈ ગયા. અરે ભગવાન ! અરે ભગવાન ” તે ગગણવા લાગ્યા. ‘પાછું ઊપડ્યું ! ફરી પણ ત્યારે કદી મટવાનુ નહીં, એમ જ ને વસ્તુ સાવ નવા જ રૂપમાં દેખાઇ. એકદમ તેને આખી ઍપેડિક્સ ! મૂત્રાશય !' તેણે મનમાં કહ્યું. સવાલ ઍપેડિક્સ કે મૂત્રાશયને નથી, પણ જીવનને ને......મરણના છે. હા, જિંદગી હતી, તે હવે ચાલી જાય છે; એ ચાલી જાય છે; ને હુ અને વૈકી શકતા નથી. હા, મારે મનને શા સારુ છેતરવું ? મારા સિવાય સહુને દીવા જેવું દેખાય છે કે માં માત નજીક આવી રહ્યું છે; હવે સવાલ ચેડાંક અવર્કાડયાં ક દિવસાના જ છે......કદાચ આ પળે પણ જીવ નીકળી જાય. પહેલાં અજવાળું હતું ને હવે અંધારું થઇ ગયું છે. હું અહી હતા, ને હવે ત્યાં જવા લાગ્યું છુ ! કયાં ? ' તેને શરીર કપારી આવી ગઇ; ને શ્વાસ બંધ થઇ ગયા. માત્ર હૃદયના ધબકારા જ સભળાતા હતા. હું મરી જઈશ પછી અહી શું રહેશે ? કશું નહીં રહે. મરી ગયા પછી હું કર્યાં જઈશ ? આ 1 મેાત નહીં હૈાય ? ના, ના, મારે નથી મરવુ!' તે કૂદકા મારીને ઊભા થયા; મીણબત્તી. સળગાવવા ગયા; ધ્રુજતે હાથે મીણબત્તી શોધી જેઇ; હાથમાંથી મીણુબત્તી ને દીવી અને ભોંય પર પડી ગયાં; ને ધ્વાન પાછે ઉસ્તકા પર પૂછ્યો. " ઢવા તે દાફા કામનાં ? કારક તા પડતા નથી, એમ મનમાં કહી, તે આંખો ફાડી અધારામાં જોઈ રહ્યો. માત. હા, માત. એ બધાં જાણુતાં નથી; એમને જાણવું પણ નથી, તે એમને મારે માટે દયા પણ નથી. એ તે બધાં રમે છે.' (દૂરથી ગાયન અને વાઘનો અવાજ આવતા એને સભળાયા.) એમને તા બધુ સરખું છે. પણ એ પણ મરવાનાં જ છે ! એવકૂફા ! હું પહેલા, ને એ પછી, પણ એમનેા પણ વારા આવ્યા વિના રહેવાના નથી.