પૃષ્ઠ:Be Navalkatha.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
 

હમણાં તા ચેનબાજી કરી રહ્યાં છે.. ...હેવાના!’ ક્રોધથી એ શ્વાસ રૂંધાઇ ગયો; ને મનમાં ને શરીરે અસહ્ય વેદના થવા લાગી. સહુને આવી ભયાનક વેદના ભોગવવી નિમેલી હાય એમ ન જ બને !' તે જરાક ઊંચા થયા. કએક ભૂલ થતી હૈાવી જોઇએ, લાવ શાન્ત પડીને એક વાર- આતથી બધા વિચાર કરી જોઉં.’ તેણે ફરી વિચાર કરવા માંડયો. , મારી માંદગીની શરૂઆત ઃ મારા પડખામાં વાગ્યું, છતાં તે દહાડે ને ખીજે દહાડે તે। હું સાવ સાજો હતા. પહેલાં સહેજસાજ દુખવા લાગ્યું, ને પછી જરા વધારે, હું ડાકટરાને મળ્યા. પછી ગમગીની ને વેદના, તે બીજા ડાકટર, એ બધી ઘટમાળ ચાલી; ને હું ખાઇના કિનારાની નજી ને નજીક જવા લાગ્યા. મારી શક્તિ ઘટી ગઇ, ને હું પાસે તે પાસે આવતા ગયા. હવે હું સુકાઇ ગયા , ને મારી આંખેામાં નર નથી રહ્યું. હું ઍપેડિક્સને વિચાર કર્યાં કરું છું, પણ આ તા માત છે ! છું. ઍપેડિક્સ સુધારવાના વિચાર કરું છું, ને અહીં તે સામું માંત આવીને ઊભું છે! એ શું ખરેખર માત હશે પાછે એ ખીકથી કડી ઊઠ્યો, ને એને હાંફ્ ચડી ગઇ. તે નીચે નમી દીવાસળી શાષવા લાગ્યા, ને તેમ કરતાં ખાટલા પાસે પડેલા સ્ટૂલ પર કાણી ટેકવી. સ્કૂલ આડે આવ્યું એટલે વાગ્યું. તેને સ્કૂલ પર ગુસ્સો ચડયો, એટલે સ્ટૂલને તેણે વધારે ખાવ્યું, ને સ્કૂલ ગખંડી પડ્યું. તે હાંફતા હતા નિરાશ થઇને ચત્તો પડ્યો, ને તેને થયું કે આ ધડીએ જ માત આવ્યું. દરમ્યાન મળવા આવેલાં માણસા જવા લાગ્યાં હતાં. પ્રાકાવિયા એમને વિદાય આપતી હતી. તેણે કશુંક પડતુ સાંભળ્યું ને અંદર આવી. ‘ શું થયું ? ” - કંઇ નહીં. સહેજ મારે હાથ વાગ્યા ને સ્કૂલ પડી ગયું.’ પ્રાકવિયા બહાર જઇ મીણબત્તી લઇ આવી. હજાર વાર દોડીને આવેલા માણસ હં એવી રીતે વાન હાંતા હતા, ને બૈરી સામે એકીટસે ઊંચુ જોઇ શ્યો હતા.