પૃષ્ઠ:Be Navalkatha.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
 

૫૪ શુ છે, ઝાં?’ ............હીં. મારાથી પડી ગયુ.' (કહીને પણ શું કામ ? સમજવાની તો છે નહી',' ઈવાને વિચાર કર્યો.) તે ખરેખર એ ન સમજી. તેણે દીવી ઉપાડી, મીથુબત્તી સળગાવી, ને બીજો એક મહેમાન જતો હતો તેને વિદાય આપવા ચાલી ગઇ. પાછી આવી ત્યારે હવાન છતા જ પડ્યો હતા, તે ઊંચું જોઈ રહ્યો હતો. ધુ છે ? વધારે દરદ થાય છે ’ ‘હા’ પ્રાકાવિયાએ માથું હલાવ્યું તે ખેઠી. ‘મને લાગે છે, ઝ, લેક્રેટિસ્ટ્સીને અહીં ખોલાવી તમને બતાવીએ.’ અને અર્થ એ કે ખરચના વિચાર ન કરતાં પેલા નિષ્ણાતને એલાવવા. ધાને કરડું સ્મિત કરી ક્યુઃ ના.’ પ્રાસ્ક્રાવિયા થાડી વાર ખેઠી, ને પછી પતિની પાસે જઇ તેને કપાળે ચૂમી લીધી. ચૂમી લેતી હતી તે વેળા ઇવાનના મનમાં ઊંડામાંથી તિરસ્કાર છૂટતા હતા. તેને ધક્કો મારતાં તેણે મનને મહાપરાણે રોકી રાખ્યું. સાહેબજી ત્યારે ભગવાન કરશે તે તમને ઊધ તા આવી જશે.’ ‘ હૃા. ' ધ્યાને જોયું કે માત પાસે આવતું જાય છે. હૃદયમાં ઊડે ઊડે તે તેને થતું હતું કે હું મરી જાઉં છું. પણ એવા વિચાર કરવા તે ટેવાયેલા નહાતા, એટલું જ અને સમજાતા જ નહાતા; એના મગજમાં તે ઊતરતા જ નહાતો. ક્રિઝવેટરના તર્કશાસ્ત્ર'માં તે આ પ્રમાણે ત્રિપદી શીખે હતાઃ યસ માસ છે. માસા મત્ય છે. તેથી ક્રયસ મત્ય છે." આ પદે યસને વિષે એને હમેશાં સાચાં લાગેલાં, પશુ પોતાને