પૃષ્ઠ:Be Navalkatha.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
 

વિષે કદી સાચાં લાગેલાં નહીં. મસ માણ્યુસ – મ હતા એ વાત સાવ સાચી; પશુ ધ્યાન પોતે કઇ યસ નહેાતા, તે કાલ્પનિક માસ નહાત, પશુ ખીજા અધાના કરતાં સાવ જુદુ એવું એક પ્રાણી હતા. એક કાળે તે નાનકડા વાનિયા હતા. તેને મા હતી. આપા હતા. મિઢિયા ને વૉલેડિયા એ ભા હતા. રમકડાં હતાં. ગાડીવાન હતા. આયા હતી. પછી વળી ફ્રાટે કા હતા; ને તેની સાથે તેણે બચપણ, બાળપણુ ને કિશોરવયનાં બધાં સુખદુઃખ ને માજમજા માણ્યાં હતાં. પેલા જે પટાવાળા ચામડાના દાવાનિયાને બહુ જ ગમતા તે ઘડાની વાસ વિષે ક્રયસને શી ખખ્ખર હતી? એની માને હાથે યસે કંઇ આવી રીતે ચૂમી લીધી હતી, ને માનાં કપડાંનુ રેશમ કઇ ક્રયસને માટે કફંડ્યું હતું ? મીઠાઇ ખરાબ હતી ત્યારૅનિશાળમાં કંઇ યસે ઉધમાત કરી મૂકેલા ? કેયસ કૉંઇ આવી રીતે પ્રેમમાં પડ્યો હતા? કૅયસ કોઇ વાનની પેઠે અદાલતમાં પ્રમુખપદે બેસી શકશે?’ યસ ખરેખર મહતા, ને તે મરે એ બરાબર હતું, પણ હું નાનો વાનિયા, ઈવાન ઇલીચ, મારાં આટલાં બધાં વિચારે। ને લાગણી- મારી તે વાત જ સાવ જુદી છે. મારે મરવાનુ આવે એ તે અની જ ન શકે. એ તે બહુ જ ભયાનક વાત ગણાય.' ill all www આવી એના મનની લાગણી હતી. મારે યસની પેઠે મરવાનું હાત તા અને એની ખબર પડી ગઈ હૈાત. મારા અંતરમાંથી કાઈ અવાજે મને કહ્યું હેત. પશુ મતે એવું કઈ અવાજ સભળાયા નહેાતા; અને મને ને મારા ભાઇબધાને લાગેલું કે અમારી વાત તો યસથી જુદી જ છે. પણ અહી તા મેત્ત આવીને ઊભું' છે નજર સામે તે મનમાં કહેવા લાગ્યા. ના, ના, ન હાય ! અાય ! અરે પણુ આ દેખાય છે તેનું શું? આમ મ? આમાં શું સમજવું' ?’ તે સમજી શક્યો નહી. આ જુઠા, ખાટા, માંદલા વિચારને