પૃષ્ઠ:Be Navalkatha.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
 

--- હાંકી કાઢી, તેને બદલે સારા ને નીરોગી વિચારી જ મનમાં ઊઠવા દેવા, એ પ્રયત્ન તેણે કરી જોયા. પણ પેલા વિચાર, અને માત્ર વિચાર જ નહી પશુ સાક્ષાત્ એ સ્મૃતિ પેતે આવીને એની સામે ઊભી રહેવા લાગી. એ વિચારને હાંકી કાઢવા તેણે એક પછી એક બીજા અનેક વિચારી યાદ કર્યાં, ને એમાંથી કંઇક આધાર મળશે એવી આશા રાખી. અગાઉ એક વેળા વિચારાના જે પ્રવાહે તેના મનમાં ઊઠતા મેાતના વિચારને ઢાંકી દીધા હતા તે વિચારા ફરી પાછા જગવવાને તેણે મથામણુ કરી જોઇ. પણ વિચિત્ર વાત એ હતી કે અગાઉ જે વિચારીએ મેતના વિચારને રોકી રાખ્યો હતો, ઢાંકી દીધા હતા, ને ઉખાડી નાખ્યા હતા તે વિચારે હવે એવી અસર કરી શક્યા નહીં. ઇવાન હવે પેાતાના ધણુંખરા વખત એ વિચારપ્રવાહ ફરી જગવવાના પ્રયત્નમાં જ ગાળવા લાગ્યા. તે મનમાં કહેતા: હુ કરી મારુ’ કામ કરવા માંડીશ—આખરે તે એને જ આધારે હુ' વતે છત ને તેણે શ કામાત્રને ખખેરી નાખી અદાલતમાં જવા માંડ્યું. ત્યાં સાથી જોડે વાતચીતમાં ઊતરે, હમેશની ટેવ પ્રમાણે નિશ્ચિન્ત- પણું એસે; વિચારપૂર્વક લેાકા સામે જોઇ તેમનું નિરીક્ષણુ કરે; તે સુકાઈને સાટી જેવા થઇ ગયેલા અને હાથ એકની ખુરસીના હાથા પર અઢેલી રાખે; હંમેશની પેઠે કાઇ સાથી તરફ નમીતે અને કાળા પાસે ખેંચીને સાથીએ જોડે કાનમાં વાતચીત કરે; અને પછી એકા એક આંખેા ઊંચી કરી ટટાર એસીને અમુક શબ્દો ઉચ્ચારે, તે અદા લતનું કામકાજ શરૂ કરે. પણ એ કામકાજની વચ્ચે જ કામ ગમે એટલું ચાલ્યુ હોય તાપણુ—પડખામાં દરદ ઊપડી આવે. ઇવાન તેના તરફ ધ્યાન આપે ને તેના વિચાર મનમાંથી કાઢી નાખવાના પ્રયત્ન તેા કરે, પણ કંઇ વળે નહી.. પેલું આવીને એની સામે ઊભુ રહે ને એની સામે ડાળા કાડીને જોઇ રહે. વાન સૂનમૂન થઇ જાય, તેની ખામાંથી નૂર ઊડી જાય, તે તે પાછા પોતાના મનને પૂછ્યા