પૃષ્ઠ:Be Navalkatha.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 

વપરાયું હોય તો તે નિરર્થક છે, એળે ગયું છે, એટલું જ નહીં પણ ભય’કર છે, એ ઇવાન લીચની જીવનકથા દ્વારા તેમણે બતાવ્યુ છે. તેઓ કહે છેઃ “જે માસ પેાતાને ખાતર ને પોતાની વિષય- વાસનાઓને સાષવા સારુ જીવે છે તેની સ્ત્રી ગમે તેટલી રૂપવતી હૈાય તે તેને ગમે તેટલી કીર્તિ ને સત્તિ પ્રાપ્ત થાય તે પણ તે સુખી થઈ શકે નહીં.૨ એ જ વસ્તુ વવતાં માડ કહે છે: “ મ પુસ્તકામાં તે એવા નિણૅય પર આવ્યા કે પાતાના જ સ્વાર્થને ખાતર જ્વન ગાળનાર કોઇ પણ સમજુ માણસને માટે એ જીવન દુ:ખમય નીવડ્યા વિના ન રહે. એમાંથી છૂટવાના એકમાત્ર રસ્તા એ છે કે માણસે પેાતાનું જીવન પરમાત્માના જીવનમાં આપણાં વ્યક્તિગત જીવના અન્ત આવશે ત્યારે પણ ટકી રહેનાર, અને આપણને આપણી બહારથી મળનાર, બુદ્ધિના પ્રકાશમાં——ભેળવી દેવું. ધરતી પર હાલ તુરત સ્વરાજ્ય સ્થાપવાના પ્રયત્નમાં પરમાત્મા સાથે ભળીને કામ કરનાર માણસને માટે જીવન એ આશીર્વાદરૂપ છે. પોતાના જ સ્વાર્થ સાધવા મથનારને માટે જીવન એ દુર્ભાગ્યરૂપ છે, ક્રમક મૃત્યુ એ પ્રયત્નને હ‘કાવ્યા વિના રહેતું નથી.” ૩ પ્રસ્તુત કથાનો નાયક ઈવાન આના ઉદાહરણરૂપ છે. તેથી તેનુ વન, સુખ માટેની સર્વ સાધનસામગ્રી તેની પાસે મેજૂદ હૈોવા છતાં, દુઃખ અને વિષાદથી ભરેલું છે; તે તેથી જ એને માટે જીવનવન ' એ નામ સાક કરે છે. કૌટુમિક જીવનમાં પણ પતિ અને પત્ની જ્યારે પોતપેાતાના વ્યક્તિગત સુખની જ ઝંખના કરે ત્યારે ગૃહજીવન કેવુ કલેક્ષય ખની જાય છે એના પશુ ચિતાર આમાં આપેલે છે. મૃત્યુ જ એ વેદનાને અન્ન લાવે છે. પણ મૃત્યુને ટોલૉાચે ભીષણુ નથી આલેખ્યું. પ્રેક્ષકાને જ્યારે જીવનના ખેલ ખલાસ થતા દેખાય છે ત્યારે મરતો માણસ મૃત્યુને જ મરી જતુ ર. ‘પ નહીં રહેવાય,' પૃ. ૮૮ ૩, ‘એ ફન્કીન’ની પ્રસ્તાવના, પૃ . www