પૃષ્ઠ:Be Navalkatha.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
 

તેને આસાએશ રહેતી. ધણીવાર જિરીમ સ્Uજવાની ના પાડતો ને કહેતા: સાહેબ, આપ ફિકર ન કરશો. હુ. તે પછી સારી પેઠે ઊંઘી લશ.' અથવા કેટલીકવાર એ પેાતીકા હોય એમ કહેવા માંડતા: ‘આપ માંદા ન હાત તે જુદી વાત હતી. પણુ આપને આટલું દુ:ખ પડે છે, ત્યાં હું જરાક જેટલી તકલીફ઼ વૈતાં શા સારું અચકાઉ'? ' જરાસીમ એકલા જાડુ” એટલતા નહેાતા. તેની એલચાલ પરથી દેખાઇ આવતું કે તે એકલેા ખરી વસ્તુસ્થિતિ સમજતા હતા, તે તેના પર ઢાંકપિછેડેડ કરવાની તેને જરૂર નહેાતી લાગતી. માત્ર તેને ક્ષીણુ ને નિÖળ થઇ ગયેલા રોઠને માટે દુ:ખ થતું. એકવાર ઈવાન એને જવાની રજા આપતા હતા ત્યાં તે એકાએક સાસા ખેાલી ગયેલા : આપણે સહુને મરવાનું છે. પછી જરાક જેટલી મહેનત કરતાં કચવાટ શા સારું કરવા ? આ શબ્દો વડે તે સાચી હકીકત કહેતા હતા કે મને મારા કામના મો લાગતા નથી, કેમકે હું એ કામ મરતા માસ માટે કર

તે મને આશા છે કે જ્યારે મારે વારે। આવશે ત્યારે કાક

મારી પણ આવી ચાકરી કરશે.’ આ જુઠાણા ઉપરાંત, અથવા કહે કે એને લીધે, ઇવાનનાં મનને ઓજી એક વાત વધારેમાં વધારે દુ:ખ દેતી હતી. બીજા એની જેટલી દયા ખાય એવીચેની છા હતી તેટલી દયા એ લકા ખાતાં નહાતાં. કેટલીકવાર લાંમા વખત પીડા ભોગવ્યા પછી એને એવી તીવ્ર ઇચ્છા થઈ આવતી (જોકે એકબૂલ કરતાં એને શરમ આવત) કે જેમ માંદા બાળકની દયા ખાય છે એમ કા મારી દયા ખાય. કાઇ એને પપાળે ને દિલાસા આપે તે સારું એમ એનું મન ઝંખ્યાં કરતું. તે જાણતા હતા કે હુ મેટા અમલદાર છુ, મારી દાઢીના વાળ ધોળા થવા આવ્યા છે, ને તેથી હું જે વસ્તુને માટે ઝંખું છું તે અશક્ય છે,' છતાં તેનું મન એ ઝંખના છેડતું નહેાતુ. તે જે વસ્તુને માટે ઝંખતેા હતા તેને