પૃષ્ઠ:Be Navalkatha.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
 

મળતી કંઇક વસ્તુ જિરાસીમના વર્તનમાંથી તેને મળી રહેતી; એટલે એ વર્તનથી તેના ચિત્તને ટાઢક વળતી. વાનને રડવાનું મન થતું, ને કાઇ મને પપાળે તે મને જોઇને રડે તેવું સારું એમ થઇ આવતુ', એટલામાં તેને સાથી એક આવતા. એટલે રડવા પપાળ- વાની વાત કારે રહી જતી; તે ધ્યાન ગંભીર, કડક, તે ઊંડા વિચારમાં પડ્યો હાય એવે દેખાવ ધારણ કરતા; રાજની ટેવ પડી ગયેલી તે પ્રમાણે ખીજી કાઇ અદાલતના ચુકાદા વિષે પોતાના મત પ્રગટ કરતા, ને પછી એ મતને આગ્રહપૂર્વક વળગી રહેતા. એની આસપાસ તે એની અંદર ચાલતું આ નૃ એ ના છેલ્લા દિવસાને વિષમય બનાવનાર મોટામાં મોટી વસ્તુ નીવડ્યું હતું. સવારને વખત હતા. સવાર થયું અની ખબર અને એ પી પડી કે જિરાસીમ ગયા હતા, અને ખા નોકર પીટરે આવીને દવા હાલવ્યા હતા, એક પડદા ખસેડ્યો હતો, ને શથિી આડો સાફ-

  • કરવા માંડ્યો હતા. સવાર હોય કે સાંજ, શુક્રવાર હાય ક

રવિવાર, બધુ સરખુ હતું. એને લીધે કશો ફરક પડતે નહી પડખાનું કારી ખાનારુ' ને ચીસ પડાવે એવું દરદ આવ્યું થતું નહેાતુ, તે પળવાર પણ બંધ રહેતું નહેાતુ. જિંદગીના દીવા ધારા પડવા માંડ્યો હતા પણ હજી હાલાયા નહેાતા. હમેશાં ભયાનક તે અળખામણું લાગતુ માત પાસે ને પાસે ચાલ્યુ આવતુ હતું,એ જ એકમાત્ર સાચી, વાસ્તવિક હકીકત હતી. પેલા લેાકાએ ચલાવેલું જુઠ્ઠાણું પણ એનું એ જ હતું. એવી સ્થિતિમાં દિવસે, અવાડિયાં ને કલાકાના શા હિસાબ? આપ ચા લેશે, સાહેબ !” ઇવાને વિચાર કર્યો: અધુ' કામકાજ નિયમિત ચાલે એવી એની મરજી છે, ને ગૃહસ્થ લેાકાએ સવારમાં ચા પીવી એમ એ