પૃષ્ઠ:Be Navalkatha.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
 

હે છે.’ એટલે એણે કહ્યું: 'ના.' આપને સૈકા પર નથી જવું, સાહેબ ?’ ધાને વિચાર કર્યું અને આડા સાફ કર્યા છે, ને હુ આડે આવું છું. હું ગદ્ય ને અવ્યવસ્થા છું' એટલે કહ્યું : ના, મને પડી રહેવા દે જ્યાં છું ત્યાં.' નાકર આમતેમ કરી ગડમથલ કરવા લાગ્યા. ઈવાને હાથ લાંબો , પીટર મદદ કરવા દોડી આમ્યો. શુ ભેઈએ, સાહેબ ? મારું ઘડિયાળ.’ ઘડિયાળ પાસે જ હતું તે લઇ પીટરે શેઠને આપ્યું. સાડાઆઠે. બધાં ઊંચાં છે?’ ના જી. એકલા લાડીમીર (વાનના દીકરા) ઊઠીને નિશાળે ગયા છે. બાએ મને કહી રાખ્યું છે કે આપ કહે તે મારે એમને ટાડવાં. એમને ઉઠાડુ ?’ ના, શી જરૂર નથી.' પાછો વિચાર આવ્યા થાડી ચા પી" તે સારું.’ એટલે ક્યું: હા. ચા લાવ.’ પીટર આખરણા સુધી ગયા, પશુ વાનને એકલે રહેતાં બીક લાગી. ‘એને અહી’ કેવી રીતે રાખી શકાય? અરે હા, મારી દવા.’ પીટર, મને ા. આપ તા.' શા સારુ નહીં? હજી કદાચ એનાથી કંઇક ફાયદા થાય.’ તેણે ચમા ભરીને દવા લીધી તે ગળે ઉતારી દીધી. ના, આથી કરો કાયદા થવાના નથી. બધાં થીગડાં છે. મનને છેતરવાની વાતા છે બધી.’માંમાં પરિચિત, માંદલા ને ભૂંડારવાદ લાગે એટલે તેણે નિશ્ચય કરી નાખ્યું. ના, હવે મને ા પર જરાયે બ્રહ્મા રહે એવું નથી. પણુ દરદ. આ દરદ શા સારું થયાં કરે છે? એક પળવાર ચાલી જતું હોય તેા કેવું સારું !' તેણે ઊંહકારા કર્યાં. પીટર તેના તરફ વચ્ચે. બધું બરાબર છે. જા થૈડી ચા લઇ આવ.'