પૃષ્ઠ:Be Navalkatha.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
 

પાંતર ગયેા. સ્વાન એકલા પડ્યો એટલે ઊંકારા કરવા લાગ્યા. દરદ ભયાનક હતું છતાં ઊંહકારા એ દરદના નહેાતા, પણ મનની વેદનાના હતા. હમેશાં એનુ એ દરદ. હંમેશાં એની એ દિવસરાતની અનત માળ. વહેલું આવતું હોય તેમ! શું વહેલું આવતું હાય તો ? મેડત, અંધારું ?......ના, ના ! માત નહીં; એને બદલે ખીજી ગમે તે ભલે આવતુ ! પીટર તાસક પર ચા લને આવ્યા ત્યારે ઘડીભર તે સ્વાન મુંઝાને એની સામે જોઇ રહ્યો. એ ક્યા માથુસ છે કે કઇ ચીજ છે એની ખબર પડી નહી. શેની ચકળવકળ થયેલી આંખ જોઇ પીટર તે સડક થઇ ગયેા; ને એની એ મૃઝવણ જોઇ ધાનને ભાન આવ્યું. ---


a ch . હે, ચા ! બહુ સારું મૃક એને. પછી મને હાથ માં ચાવડાવ, ને ધાયેલુ” ખમીસ પહેરાવ.’ વાને હાથ માં ધાવા માંડ્યાં. વચ્ચે વચ્ચે આરામ લેવા થાળી જઈને તેણે હાચ ધાયા, પછી માઢુ ધૈયુ, દાંત સાફ કર્યાં, વાળ આવ્યા, ને અરીસામાં માં જોયું. એમાં જે પ્રતિખિંખ દેખાયું એ જોઇને ખાસ કરીને પ્રીકા કપાળ પર વાળ જે અવ્યવસ્થિત રીતે ચોંટી રહ્યા હતા તે જોઇને—તે ખીકથી છળી ગયા. ખમીસ બદલાતુ હતુ. તે વખતે એને થયું કે મારું શરીર બેશ તા હજી વધારે બીક લાગશે. એટલે તેણે શરીર સામે નજર નાખી જ નહીં. છેવટે તે તૈયાર થયા. તેણે ઘરમાં પહેરી રાખવાના ઝભ્ભા ચડાવ્યા, ઉપર ગરમ શાલ ઓઢી, ને ચા પીવા આરામ- ખુરસીમાં ખેડા, ાણુવાર તે તેને શરીરમાં સ્ફૂર્તિ લાગી. પણ ચા પીવા માંડી કે તરત પાછો અંતે એ જ સ્વાદ આવ્યા, તે દરદ પણ થવા લાગ્યું. ચા માંડમાંડ પૂરી કરી. પછી પગ લાંબા કરી સૂઈ શ્યા, ને પીટરને રજૂ આપી. માં ગેની આ જ સ્થિતિ કયારેક આશાને તણખા ઝબકા