પૃષ્ઠ:Be Navalkatha.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
 

આવી ન શકી.' ક્વાન તેની સામે નજર નાખે છે; તેને ધારીધારીતે જુએ છે; તેના ગેારા રંગ, તેનુ ભરાવદાર શરીર, તેના ચેખ્ખાટ હાથ તે ગળુ, તેના ચકચકતા વાળ, ને તેની ચમકદાર આંખેાનું તેજ, એ બધુ એની સામે ઉધારપાસામાં મૂકે છે. વાનના મનમાં એના પ્રત્યે હડહડતા દ્વેષ ભરેલા છે. અને તેના પ્રત્યે જે દૂધ છૅ તેને લીધે વાનને એના સ્પથી પણ દુઃખ થાય છે. પ્રાક્રાવિયાનું પતિ ને તેના વ્યાધિ પ્રત્યેનું વલણ હજી અવુ ને એવું જ છે. જેમ ડાકટરે દર્દી પ્રત્યે અમુક વલણ ધારણ કરેલું તે તે તેનાથી છેડી શકાતુ નહેાતુ, તેમ પ્રા·ાવિયાએ પણ મનમાં એવી ગાંઠ વાળી રાખેલી કે મારા પતિએ અમુક વસ્તુ કરવી સ્નેએ તે કરતા નથી, ને વાંક તેમને પોતાનેા છે, ને હું તે પતિને એને માટે પ્રેમપૂર્વક પાર આપું છું.’ આ ગાંઠ હવે તેના મનમાંથી છૂટતી નહેાતી. મારું' તે એ કઇ સાંભળતા નથી તે વખતસર દવા લેતા નથી. વળી પગ ઊંચા રાખીને સુઇ રહે છે, એ શુ એમને માટે સારું નથી. વાન જિસીમની પાસે કવી રીતે પગ ઊંચા રખાવતા હતા એનું વર્ણન એણે કરી બતાવ્યું, ડાકટરે તિરસ્કારમિશ્રિત વિવેકથી સહેજ માં મલકાવીને કહ્યું: શું કરીએ ? આ માંદા માતાને એવી મૂર્ખાવાળી ધૂતા હોય છે, શુ આપણે એમને ક્ષમા આપવી જોઇએ.’ તપાસ પૂરી થઇ એટલે ડાક્ટરે ઘડિયાળ સામે જોયું. પછી પ્રાકાવિયાએ ઇવાનને આ તે તમારી ચ્છા હતી તેમ થયું, પણ મેં આજે એક જાણીતા નિષ્ણાતને ખેલાવ્યેા છે. તે તમને તપાસો, તે પછી તે ને માઈક્લ ડાનીલેવીચ (કુટુંબને મેશના ડાકટર) મળીને વાતચીત કરશે.’