પૃષ્ઠ:Be Navalkatha.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
 

‘આમાં વાંધા ન કાઢશે. એ તે હું મારે પેાતાને જ ખાતર કરું છું,' તેણે કટાક્ષમાં કહ્યું; અને એ રીતે ધાનને દેખાડી આપ્યું કે હું આ બધું તમારે જ ખાતર કરું છું.' એ કહી બતાવ્યું તે એટલા માટે કુવાનને ના કહેવાની ખારી જ ન રહે. ધ્વાન કરું આવ્યા નહી’, ‘પણ તેણે ભવાં ચડાવ્યાં. તેને લાગ્યું. હું મારી આસપાસ નુઠાણુાનું જાળું એટલું બધુ ફેલાયેલું છે ને હુ એમાં એવા ફસાયેલા છું કે એમાંથી કશાન ભેદ કળી શકાય એવુ રહ્યું નથી. પ્રાકાવિયા ધ્વાનને માટે જે કંઇ કરતી હતી તે બધુ તેને પોતાને જ ખાતર કરતી હતી. અને જે કઇ તે પોતાને ખાતર કરતી હતી તેને જ વિષે તેણે પતિને કહ્યું કે આ બધું હું મારે પેાતાને જ ખાતર કરું' છું.' પણ એ વાત જાણે સાવ અશકય હેય એમ તેણે માન્યું કે વાને એમાંથી ઊલટા જ અચ કાઢવા જોઇએ. સાડાઅગિયારે પેલા પ્રસિદ્ધ નિષ્ણુાત આવ્યા. પાછી તપાસ થઈ, દરદીની હાજરીમાં તેમજ બીન એરડામાં મૂત્રાશય અને ઍપેડિસ વિષે અગત્યની વાતચીત થ. ફ્રી સવાલજવાળ થયા. એ વખતે ડાકટરોએ એવું ભારેખમ માં કર્યું કે દર્દીની સામે જીવનમરના જે એકમાત્ર ખરા પ્રશ્ન હતા તેને બદલે મૂત્રાશય અને ઍપેડિક્સના પ્રશ્ન ઊભા થયા. એ અંગા ખરાખર ચાલતાં નથી. તેમના પર હુમલે કરી તેમને રીતસર ચાલતાં કરવાનું ખીઠું માઈકુલ ડાનીલાવીચ અને પેલા નિષ્ણાતે ઝડપ્યુ. એ પ્રસિદ્ધ નિષ્ણાતે દર્દીની રજા લીધી ત્યારે તેના ચહેરા ગંભીર હતા પણ તેના પર નિરાશાનાં ચિહ્ન નહેાતાં. વાને, ભય અને આશાથી ચમકતી આંખે, ખીતે ખીતે તેને પ્રશ્ન પૂછ્યો કે હું સાને ચાઉં' એવી કોઇ આશા છે ખરી ?’ ડાકટરે કહ્યું: ‘હુ સાળ આના ખાતરી તે નથી આપી શકતા, પણ શક્યતા છે.' વાન જે આશાની નજરે ડાકટરને બહાર જતો જોઇ રહ્યો તેમાં એટલી બધી કરુણતા ભરેલી હતી કે તે જેમને પ્રારાવિયાને,