પૃષ્ઠ:Be Navalkatha.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
 

ડાકટરને પી આપવા એરડાની બાર જતાં જતાં જ, રડવું આવી ગયું. ડાકઢરના ત્રાત્સાહનથી પ્રગટેલું આશાનું કિરણ ઝાઝ વખત ટક્યું નહીં. એ જ આરા, એ જ ચિત્રા, પડદા, દીવાલના કાગળ, દવાની શીશીએ એખ કાયમ હતુ. એનું એ જ દુખાવાથી પીડાનું શરીર પણ ખાબૂદ હતું. એટલે ઇવાને ઊંહકારા કરવા માંડયા. ડાકટરે જીંજેક્ષન આપ્યું. એટલે તે ધેનમાં પડી ગયા. અને ભાન આવ્યું ત્યારે સાંજ પડવા આવી હતી. નોકરી એને મારું ખાવાનું લાગ્યા હતા તેમાંથી એણે કઇક પ્રવાહી માંડ ગળે ઉતાર્યા. તે પછી દરદ ફરી ઊપડ્યું, ને રાત પડવાને વખત થયે.. જમણુ પછી સાત વાગે પ્રાકાવિયા સાંજને પેશાક સભ્યને એરડામાં આવી. સવારે તેણે પ્રવાનને કહી રાખ્યું હતું કે અમે નાટક જોવા જવાનાં છીએ. સારા અહા નામની પ્રસિદ્ધ નટી શહેરમાં આવી હતી, તે એમણે ઇવાનના આગ્રહથી એક બાસ' રિઝ કરાવી હતી. વાનને એ વાત વિસારે પડી ગઇ હતી. પત્નીને લઇ જોઇ તેનુ દિલ દુભાયું. પણ છેાકરાંને આનંદ અને બેધ અને મળશે. માટે તમારે જવુ` ને ‘Öાસ’માં જ બેસવું એવા આગ્રહ તેણે પોતે જ કરેલે, એ વાત યાદ આવી એટલે તેણે પેાતાની ચીડ છુપાવી. પ્રાસ્કાવિયા મલકાતી મલકાતી ઓરડામાં આવી. છતાં તેના માં પર પોતે ગુનેગાર હાય એ જાતને કાંઇક ભાવ હતા. મેડી, તે તબિયતની ખબર પૂછી. હવાને જોયુ ! એ પૂછે છે તે જાવા માટે નહીં પણ પૂછ્યાને જ ખબર કર્શી જ નથી. પછી ખાતર. એ જાણતી તેા હતી કે નવી પ્રાસ્કાવિયા જે ખરી વાત કહેવાની હતી તેના પર આવીઃ હું તે! કાઇ રીતે ન જાત. પણ હવે