પૃષ્ઠ:Be Navalkatha.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩
 

બૅક્સ લેવાઇ ગઇ છે. ફુલન તે તેની ફરી પણ આવે છે. પેટ્રોલ (તેની છે!કરીને ભાવિ પતિ) પણ આવે છે. એમને ક ા એકલાં તે ન જ જવા દેવાય, મને તો જરા વાર તમારી પાસે બેસવાનું વધારે ગમત. પણુ હું જઈ આવું એટલે વખત ડાકટરે કહ્યું છે તે પ્રમાણે જરૂર કરજો હાં ! ’ અરે, અને ફેડર પ્રેટ્રેવીચ (ભાવિ જમાઈ) અંદર આવવા ૐ છે. આવે એલીઝા ?” ભલે આવે.’ તેની દીકરી લીઝા સાંજના પાશાક પડ્ડરીન આવી. તેને તાજા યોવનભર્યાં છે. કેટલાક ઉધાડા દેખાતો હતો (જે દેહનું તેણે પ્રદર્શીન કરેલું. તે જ દે ઈવાનને પાતાને આટલું દુ:ખ દઇ રહ્યો હતેા). લીઝા મજબૂત, નીરૅગી, પ્રેમધેલી હતી. તેને માંદગી, દુ:ખ તે મૃત્યુ પ્રત્યે અણગમા હતા, કમ' એ તેના સુખની આડે આવતાં હતાં. ફાર્ પેટ્રાવીચ પણ અંદર આવ્યા, તેણે સાંજને પેશાક પહેર્યા હતા. વાળમાં ક્રાંકડી રીતે પટિયાં પાડેલાં હતાં. લાંબા ભરાવદાર ગળાની આસપાસ સખત ને અક્કડ કલર લગાવેલે હતા. મેરા ધાળા ખીસના આગલા ભાગ ને સાંકડું ફાળું પાલન મજબૂત સાથળા પર અસાઇ જાય એવી રીતે પહેર્યા હતાં. એક હાથે સંદ માં સખત ખેંચીને ચડાવ્યું હતું, તે બીજા હાથમાં નાટક જોવા જતાં પહેરવાની હૅટ રાખેલી હતી. એની પાછળ વાનના નાના છેારા પેઠે તેને કાએ જાંચેક નહીં. તેણે બાપડાએ નવા ગણવેશ પહેર્યા હતા, ને હાથે મેાજા પહેર્યાં હતાં. તેની આંખા નીચે બહુ જ ફાળા ડાઘ દેખાતા હતા, તેના અર્થ ઈવાન સારી પેઠે જાણતા હતા. ઇવાનને એના દીકરા પ્રત્યે હંમેશાં બહુ જ યા ઊપજતી. અત્યારે એ છોકરાના દયાથી ભરેલા ભયભીત ચહેરો જોતાં બીક લાગે એવું હતું.. વાનને લાગ્યુ કે જિરાસીમ ઉપરાંત એકલે