પૃષ્ઠ:Be Navalkatha.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
 

ચાલ, આપણે જો જવું હોય તે નીકળવાનો વખત થઇ ગયા છે,’ પિતાએ ભેટ આપેલા ડિયાળ સામે જો લીઝાએ કહ્યું. સાથે સાથે ફેડરની સામે જો આખું ને અર્થસૂચક્ર સ્મિત પણ કરી લીધું. એ સ્મિતના અર્થ એ એ જણુ જ જાણતાં હતાં. લીઝા ઊંડી, તે એનાં કપડાંના કકડાટ થયા. સહુએ ઊભાં થઇ વિદાય લીધી, ને ચાલ્યાં ગયાં. એ લાકા ગયા પછી ધ્વાનને સહેજ સારું લાગ્યાના ભાસ થયા; જૂઠાણું એ લાક.ની સાથે ચાલ્યું ગયું હતું. પણ દુઃખ તે કાયમ હતું એનું એ જ દુઃખ ને એની એ વેદના, જેને લીધે કશામાં રસ પડતા નહાતી, કશી વિવિધતા દેખાતી નહેાતી, શું પહેલાં કરતાં અધરુંક પહેલાં કરતાં સહેલું લાગતું નહતુ. બધું જ પહેલાંના કરતાં ભૃ` લાગતું હતું. ફરી પાછી પળ પછી પળ ને કરી પછી ધડી વીતવા લાગી. આખી ઘટમાળ જેવી ને તેવી ચાલી રહી હતી, તે એમાં ક્યાંયે વિરામ આવતા નહોતા. એ બધાના જે વિધાતાએ નિમેલા અન્ત હતા તે વધારે ને વધારે ભાષણુ દેખાવા લાગ્યું।. હા, જિરાસીમને મેકલ, પીટરે પૂછેલા એક પ્રશ્નના ઉત્તરમાં ઇવાને કહ્યું. પ્રાસ્તાવિયા રાતે માઢી પાછી ફરી. તે પગની આંગળીએ પર ચાલતી ચાલતી અંદર આવી. પશુ ાને તેને પગરવ સાંભળ્યા, આંખ ઉબાડી, ને તરત જ મીચી દીધી. તે જિરાસીમને મેથી દૃષ્ટ પેાતે પતિની પાસે બેસવા માગતી હતી; પણ ઈવાને આંખ ઉધાડીને કહ્યું: ના, તુ’ .’ wam દરદ હુ થાય છે! હમેશાં થાય છે એવું ને એવુ જ.’ જરા અીણુ લે.' ઈવાને એનુ માની ઘેાડુ કે અરીજી લીધું. પ્રાકવા ચાલી ગ