પૃષ્ઠ:Be Navalkatha.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
 

પરેડમે ત્રણેક વાગ્યા સુધી વાત જૈનની દુઃખદ દશામાં રહ્યો. એને લાગ્યું જાણે મને ને મારા દરદને કાઇ એક સાંકડા ને ઊંડા કાળા કાથળામાં હડસેલી રહ્યું છે. એ મને દૂર ને દૂર હડસેલે છે, પણ છેક તળિયા સુધી હડસેલી શકતાં નથી. આ વસ્તુ પોતે જ ભયાનક હતી. ને તેમાં વળી પાા દરદને ઉમેરા. તેને બીક લાગતી હતી છતાં તે કાથળામાં થઇને સરી પડવા માગતા હતા, તે સામે થવાને પ્રયત્ન કરતા હતા છતાં સાથ આપતા હતા. એટલામાં એચિતે તે સરી ગયે, નીચે પડ્યો, ને તેને ભાન આવ્યું. જિરાસીમ ખાટલાની પાંગતે એઠું એડ્રે। શાન્તિ ને ધીરજથી કાં ખાતા હતા. સ્વાન પોતે સુતા હતા, તે તેના સુકાઇ ગયેલા મેજાવાળા ગ જિરામીમના ખભા પર ટેકવેલા હતા. એના એ છત્તર’વાળા દીવા, તે એનું એનિરંતર થતું દરદ 'તું જા, જિરાસીમ,’ તે સહેજ ડ્રાય કફડાવીને ખેલ્યું. ‘ કા વાંધા નથી, સાહેબ. જરા વાર પ્રેમીશ.’ ‘ ના, તુ જા.’ તેણે જિરાસામના ખભા પરથી પગ ખસેડથા, પડખુ ફેરવી હાથને બેંક સ ચો, ને પોતાની અવદશા પર વિમાસણુ કરવા લાગ્યા. જિરાસીમ જોર્ડના ગરડામાં જાય એની જ વાટ એ જોત હતા. પછી તેનાથી રહેવાયું નહીં, એટલે બાળકની પેઠે રડી પડયો. પોતાની અસહાય દશા, તે ભયાનક એકલતા, માણસની ક્રૂરતા, ધરની ક્રૂરતા, તે ઇશ્વરની ગેરહાજરી એ એનાં રડવાનાં કારણુ હતાં. ભગવાન, તે આ બધું શા સારું કર્યુ” છે? તુ મને અહીં શા માટે લાવ્યે છે? શા માટે, શા માટે, તું મને આટલું ધાર દુઃખ દે છે?’ એ જવાબની આશા રાખતે નહાતા; તે છતાં જવાબ નહેાતા મળતા ને મળી શકે એમ પણ નહેતુ એટલા માટે રવા લાગ્યા. એનું દરદ વધારે ને વધારે તીવ્ર બનતું ગયું, પણ એ ન તે હાલ્યા,