પૃષ્ઠ:Be Navalkatha.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
 

ન એણે કાને બૂમ મારી. તેણે મનમાં કહ્યું: ‘ચલાવ, ચલાવ ! માર તારે મને મારવુ હાય તેટલું. પણ આ મધું શાને માટે? મે તારું શું બગાડ્યું છે ? શા સારુ આમ કરે છે? પછી તે શાન્ત થઇ ગયા. રડવાનું બંધ કર્યું, એટલુ જ નહીં. પશુ સાસ પશુ રાક લીધા તે ચિત્તને એકાગ્ર કરી દીધું. નશે તેના કાનને કાઇ અદારના અવાજ નહીં, પણ અંતર્યામી wાત્માના અવાજ, અંતરમાં ઊતી વિચારમાળા, સંભળાતાં હાય અમ તે એકધ્યાન થઇ ગયા. તારે શું જોઈએ છે?’ શબ્દ દ્વારા પ્રગટ કરી શકાય એવી પહેલવહેલી સ્પષ્ટ કલ્પના એણે આ સાંભળી. તારે શું જોઇએ છે? તારે શું જોઈએ છે?” તેણે મનમ તે મનમાં એ પ્રશ્નના પુનરુચ્ચાર કર્યાં. મારે શુ જોઇએ? મારે જીવવું છે, તે દુ:ખ નથી ભાગવવું,' તેણે જવાબ દીધા. ફરી પાછા તે એવા એકાગ્ર ચિત્ત સાંભળી રહ્યો કે દરદ પૂણુ એના ધ્યાનમાં ભંગ ન પડ્યો. 'જીવવું છે? કેવી રીતે ?” અંતરનાદે પૂછ્યું. ભ્રમ, જેવી રીતે જીવતા હતા તેવી રીતે જ તે-શ્રીમતાદ અને સુખચેનમાં.’ તુ જીવતા હતા તેવી જ રીતેશ્રીમતા અને સુખચેનમાં મતરનાદે એના જ શબ્દો સામા ઉચ્ચાર્યાં. તેણે તેના સુખી જીવનની સર્વોત્તમ ક્ષણો યાદ કરવા માંડી. પણ વિચિત્ર વાત એ ખતી કે તેના સુખી જીવનની સર્વોત્તમ ક્ષણામાંથી ખાળપણનાં પ્રથમ સ્મરણા બાદ કરતાં, એક પણ ક્ષણ જેવી પહેલ લાગતી હતી. તેવી હવે લાગી નહીં. તે વેળાએ, એટલે કે બાળપણમાં એવુ કઇક ખરેખર સુખદાયક હતું જે ફરી મળે તે તેના વ સુખમાં રહી શકાય. પણ જે ખાળક એ સુખ અનુભવેતુ' તે બાળ