પૃષ્ઠ:Be Navalkatha.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
 

હવે રહ્યું નહોતું; તે એ નણે કાઇ બીન માણસનાં સંસ્મરણા હાય એમ લાગતું હતું. જે સમયમાં અત્યારના વાન ઘડાને તીકા તે સમય આવ્યા તરત, જે કંઇ અઞાઉ આનંદદાયક લાગેલુ તે બધુ તેની નજર આગળથી એગળી ગયું, ને નજીવુ તે અકારું બની ગયું. અને પછી જેમ જેમ તે બાળપણથી આઘે ખસતા ગયા તે વર્તમાન સમયની નજીક આવતા ગયા તેમ તેમ એ આનદ વધારે તે વધારે નકામા ને નિરર્થક લાગતાગ્યા. એ સમયની શરૂષ્માત કાયદાની નિશાળથી થઇ. એ સમયમાં પણ હજુ ખરેખરું' સુખ થોડું ક હતુ પ્રસન્નતા હતી, મિત્રતા હતી, આશા હતી. પણ ઉપલા વર્ગોમાં એવી સારી ક્ષણો કયારની ઓછી થવા માંડી હતી. પછી તેની સરકારી નોકરીનાં શરૂઆતનાં વરસામાં, તે બાના હાથ નીચે હતા તે વખતમાં, કેટલીક સુખદાયક ક્ષણા કરી આવી ગઇઃ એ એક સ્ત્રી પ્રત્યેના પ્રભુની યાદગીરીઓ હતી. ત્યારપછી બધું અસ્તવ્યસ્ત થઈ ગયું, ને તેમાં સુખને અશ એછે હતો. આગળ જતાં એ સુખનો અશ એથીયે ઓછો થઇ ગ્યા, ને તે જેમ જેમ આગળ વધતો ગયા તેમ તેમ સુખની માત્રા ઉત્તરાત્તર ઘટતી ગઇ. સાવ આસ્મિક સયાગામાં થયેલું તેનુ લમ, તે પછી થયેલા ભ્રમનિરાસ, પત્નીનો ગધાતા શ્વાસ, તેની વિલાસપ્રિયતા ને તેને દભ; પછી જ્વલેણુ સરકારી નાકરી ને પૈસા વિષેની ચિન્તા, એક વસ, એ વરસ, વીસ વસ,ને તાયે એની એ જ સ્થિતિ, ને જેમ એ જીવન વધારે ચાલ્યું તેમ તેને ધસારા વધતા ગયા. હુ· માનતા હતા કે ઉપર જાઉ છું, પણ ખરેખર તે। હું. નીચે ધસડાતા હતા. તે ખરેખાત એવુ જ હતું લેાકાની નજરે હું ઊંચે ચડતા હતા, પણ એટલા પ્રમાણમાં મારુ જ્બન ડ્રેટની પેઠે ઓસરી જતું હતું. હવે એ પૂરેપૂરું ઓસરી રહ્યું છે. ત્યારે આના અર્થ શ? ક્રમ? જીવનં તે કર્યું આવુ