પૃષ્ઠ:Be Navalkatha.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
 

ને લગભગ બધા વખત દીવાલ સામે જ માઢુ રાખતા. તેની વેદના નિરંતર ચાલુ હતી, ને ઊકલવા અશકય એવા એકના એક સવાલને તે એકલે પડ્યો પડ્યો હમેશાં વાગે ત્યાં કરતાઃ આ શું છે? આ મેાત હાઇ શક” અને અતરનાદ જવાબ દેતેઃ હા, એ માત છે.’ આ પીડાક્રમ થાય છે?” અને અંતરનાદ જવાબ દેતા: ‘એનુ કશું કારણ નથી. બસ, થાય છે એ જ.’ આની પાર ને આની ઉપરાંત કશું સમાતુ કે કળી શકાતું નહતું . માંદગીની ઇંક શરૂઆતથી, તે ડાકટરને પહેલવહેલા મળવા ગયા ત્યારથી, ઇવાનનું જીવન એ પરસ્પરવિધી ને એક પછી એક ઊતા વૃત્તિપ્રવાહામાં વહેંચાઇ ગયું હતું : કયારેક નિરાશા વા જતી, ને આ અકળ ન ભયાનક મૃત્યુનાં પગલાં સંભળાતાં; કયારેક આશાના સચાર થતો, ને શરીરના અવયવાનું અત્યંત રસપૂર્વક અવલાકન ચાલતુ કયારેક નજર આગળ થોડાક વખતને માટે પોતાનુ કામ ને કરવાની જીદ લઇને ખેલાં મૂત્રાશય કે આંતરર જ દેખાતાં; અને કયારેક પેલા અકળ ને ભયાનક મૃત્યુના ભણકારા વાગતા, ને એના પંજામાંથી છૂટવું અશકય છે એવી ખાતરી થતી. આ એ મનેદશા તેની માંદગીની શરૂઆતથી વારાફરતી આવ્યાં કરતી. પણ માંદગી જેમ જેમ વધી ગઇ તેમ તેમ મૂત્રાશયવાળી કલ્પના વધારે શંકાસ્પદ અને વિચિત્ર લાગતી ગઇ, અને માત પાસે ને પાસે આવતુ દેખાવા લાગ્યું. તે ત્રણ મહિના પહેલાં કવા હતા ને અત્યારે કર્યા છે એનુ તે નિરીક્ષણ કરે, તે પાને ઉત્તરાત્તર કા નીચે સરતા જાય છે એ યાદ કરે એટલી જ વાર હતી. એટલું એક જ કામ તેના રહીસહી બધી આશા પર પાણી ફેરવવાને બસ હતું. પાછલા દિવસામાં તે સાફાની પી સામે નજર નાખીને પડ્યો રહેતા ત્યારે તેને લાગતુ જાણે હું એકલા અટુલા છું, માટી વસ્તીવાળા શહેરમાં, તે અનેક સગાહી આસપાસ રહેતાં હોવા