પૃષ્ઠ:Be Navalkatha.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
 

એવું છે જ નહીં, પેાતે કાયદાના, નીતિના તે શિષ્ટાચારના અંધા નિયમા વા પાળેલા એ એને યાદ આવ્યું. આ આરૈપ તે ન જ કબુલ કરી શકાય,' તેણે મનમાં કહ્યું; ને તેના હાફ પર કટાક્ષવાળુ સ્મિત ફરક્યું—જાણે કાઇ એ સ્મિત જોઇ શકવાનું હોય ને તેનાથી છેતરાવાનું હાય ! ત્યારે આને કશા ખુલાસા નથી ! દર્દ, મૃત્યુ... શાને સારું ?' r ૧૧ બીજા એ અઠવાડિયાં આ રીતે વીતી ગયાં. એ પખવાડિયામાં ઇવાન તે તેની પત્નીને મનગમતે એક બનાવ બન્યા.પેટ્રીશેવે વિધિ- પૂક લીઝાની પાસે લગ્નનુ' માણું કર્યું. એ બનાવ એક દિવસ સાંજે બનવા પામ્યા. બીજે દિવસે આ ખુશખર પતિને કેવી રીતે આપવી એને વિચાર કરતી કરતી પ્રાકાવિયા તેના ઓરડામાં આવી. પશુ આગલી રાતે જ ઈવાનની સ્થિતિમાં નવા ખગાડા થયા હતા. પ્રાસ્કા વિયા આવી ત્યારે તે સાકામાં જ, પણ રાજના કરતાં જુદી સ્થિતિમાં, પડ્યો પડ્યો છુસતા હતા, તે એકીટસે સામે જોઇ રહ્યો હતો. પ્રાકાવિયા એને દવા લેવાનું યાદ કરાવવા ગઇ, પણુ વાને એના તરફ આંખ ફેરવી એવી નજરે જોયું કે એની જીભ જ સિવાઇ ગઇ. એ નજરમાં એટલી બધી શત્રુતાને ખાસ કરીને એના પ્રત્યે … ભાવ ભરેલા હતા. wwg.....m ‘ઈસુને ખાતર મને શાન્તિથી મરવા દાવાને કહ્યું. પ્રાક્રાવિયા પાછી જતી રહી હત, પશુ એ જ પળે તેની દીકરી આવી ને અંદર પિતાને સુપ્રભાતમ્' કરવા ગ. ઇવાને પત્ની સામે નાખી તી તેવી જ નજર દીકરી સામે નાખી, તે એણે ખિયતની ખબર પૂછી તેના જવાબમાં મેઢું ચડાવીને કહ્યું : મારી ઊઠવે તમારે હવે ઝાઝા દહાડા નહી કરવી પડે.' માદીકરી અંતે ચૂપ થઇ ગયાં, ને થાડાક વખત એસી ચાલ્યાં ગયાં.