પૃષ્ઠ:Be Navalkatha.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
 

‘એમાં આપણા વાંક છે?’ લીઝાએ માને કર્યું. જાણે આપણે જ એમને માંદા ન પાડ્યા હ્રાય ! આપાને માટે મને દુઃખ થાય છે. પણ આમ આપણને શા સારુ ડામતા હરો?’ ડાક્ટર રાજને વખતે આવ્યા. એને વાને ‘હા’ ના' વગેરે જવાબ આપ્યા, પણ તેની સામેથી ક્રાધભરી આંખ જરા પશુ ખસેડી નહી, ને છેવટે કહ્યું : 'તમે જાણી તો છે કે તમે મારે માટે શું કરી શક્યાના નથી, માટે મને એકલા પડી રહેવા દોને ! ' અમે તમારું દુઃખ જરા હળવું કરી શકીએ છીએ. તમે તે પણ નથી કરી શકતા. રહેવા દેને, મારા સાહેબ !' ડાકટરે દીવાનખાનામાં જઇ પ્રાસ્કાવિયાને કહ્યું: શૅને વેદના અહુ સખત થતી હાવી જોઈએ. અપીણુ એ જ એને જરા શાન્ત પાડવા એકમાત્ર ઇલાજ રહ્યો છે. કૈસ બહુ જ ગંભીર છે.' ડાકટરે કહ્યું તે સાચુ હતુ. પ્લાનને બહુ જ તીવ્ર વેદના થતી હતી. પણ શારીરિક વેદના કરતાં ખરાબ તે તેની માનસિક વેદના હતી; તે વધારે મુઝારા તા એનાથી થતા હતા. માનસિક વેદના વધવાનું એક કારણ હતું. તે રાત્રે, જિરાસીમના ઊધે ભરાયેલા ચહેરા, તેના પરના ભલમનસાઈના ભાવ, તે ઊપસી આવેલાં ગાલનાં હાડકાં જોતાં જોતાં તેના મનમાં એકાએક એ સવાલ ઊલે મારી આખી જિન્દગી ખરેખરી ખરાબ ગઈ હાય તા?’

તેને એકાએક એમ થયું કે જે વાત પહેલાં સાવ અશકય લાગતી હતી તે દાચ સાચી હાય, અને મારે મારી જિન્દગી જેવી રીતે ગાળવી જોતી હતી તેવી રીતે મેં ન ગાળી હાય... તેને થયું કે ઊગ્યામાં ઊંચા દરજ્જા ભોગવનાર માણસો જે કામને સારાં માનતા હતા તેની સામે મારા મને વિરાધના અવાજ તા ઉઠાવેલા, પણ તે એટલા ધીમા હતા કે સાંભળવા મુશ્કેલ હતા. મારા મનના એ સાવ ધીમા અવાજને, તે સહેજે જોઈ ન શકાય એવા