પૃષ્ઠ:Be Navalkatha.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
 

તેને સાદ, બધાં એક જ વસ્તુ કહી આપતાં હતાં: ‘આ ખાટુ છે; જેવુ હાવુ જોઇએ તેવુ નથી. તમે જેને માટે જીવ્યા છે તે હજુ જીવે છે તે બધું જૂઠાણું તે છેતરપડી છે. એ ટાણું તમને જીવન અને મૃત્યુની ઝાંખી કરવા દેતું નથી.' આ વિચારને એણે મનમાં ધૂસવા દીધે! કે તરત તેની તિરસ્કારત્તિ ને તેની તીવ્ર શારીરિક વેદના પાછાં જાગી ઊઠ્યાં. અને એ વેદનાની સાથે, જે મે તને પાછુ ડેલી શકાય એમ નહેાતુ તે માતનાં પગલાંના ભણુકારા એના કાનમાં વાગવા માંડયા. પેલી 'હા' કહેતી વખતે એના મેઢા પરને ભાવ ભયાનક હતા.એ હા’ કહ્યા પછી વાને પત્નીની આંખ સાથે આંખ મિલાવી, એની નબળી અવસ્થામાં અસાધારણુ ગણાય એવી ઝડપથી મઢુ ફેરફ્યુ’, તે બૂમ પાડી: ‘ા અહીંથી જતી રહે ! પડી રહેવા દે મને એકલા’ ૧૨ એ પળથી એની ચીસા શરૂ થઇ તે ત્રણુ દિવસ સુધી ચાલી. એ ચીસે એવી ભયાનક હતી કે જોડના એરડાનાં બારણાં અધ કરી રાખ્યાં હૈાય તે તેની પાર પણ એ ચીસ સંભળાતાં ત્રાસ છૂટતા. જે ક્ષણે વાને પત્નીને જવાબ દીધા તે ક્ષણે એને સમજાઈ ગયું કે હું ગયા; હવે પાછું આવી શકાવાનું નથી; માત હવે આવ્યું; આ જમાત છે; મારી શંકાનુ નિવારણુ થયું નહીં; ને શકા તે શકા જ રહી ગઇ. આ ! આ ! એ ! ' ની ચીસ તે અનેક સુરે પાડવા લાગ્યું. તેણે ચીસ શરૂ કરી હતી નહી કર મા !' થી; તે એં’ અક્ષર પર જ ચીસ ચાલુ રહી હતી. પૂરા ત્રણ દિવસ સુધી એને સમયનું ભાન રહ્યું નહીં, તે