પૃષ્ઠ:Be Navalkatha.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
 

કાઇ અદશ્ય ને અમેધ શક્તિ અને જે કાળા કાથળામાં હડસેલતી હતી તે કાથળામાં એણે વલખાં માર માર કર્યાં, શિરચ્છેદની સજા પામેલા માણૂસ જલ્લાદની આગળ જેવાં વલખાં મારે એના જેવાં એ વલખાં હતાં. અને ખખર તેા હતી કે હવે હું ઊગરવાને નથી. દરેક પળે એને લાગતુ હતુ કે ગમે તેટલાં વલખાં મારી ને ગમે તેટલી મથામણ કરીશ તાયે પેલી જે વસ્તુ મને ડરાવી રહી છે તેની પાસે તે પાસે હું ધસડાતા જાઉં છું. એને લાગતું હતુ કે આ વેદના થાય છે તેનું એક કારણ એ છે કે કાઇ મને પેલી કાળી ખેાલમાં હડસેલે છે; ને એથી મેટુ' કારણ એ છે કે મારાથી સીધા એ અખાલમાં ઊતરી પડાતુ નથી. મારું જીવન સારૂં ગયું છે એવી એની જે ખાતરી હતી તે એને પેલી બખાલમાં ઊતરી પડતાં આડે આવતી હતી. પોતાના જીવનના એ જે અચાવ તે કરતા હતા તે એને સખત પકડી રાખતા હતા, તે એને આગળ વધવા દેતા નહેાતા. એને મેટામાં મેટી વેદના આ કારણને લીધે થતી હતી. એકાએક કાઇ અદી શક્તએ એની છાતીમાં તે પડખામાં જોરથી ધક્કો માર્યાં. તેને લીધે તેને શ્વાસ લેવાનું વધારે મુશ્કેલ થઇ પડ્યું, ને તે સીધાસટ પેલી બખેલમાં ઊતરી પડ્યો. બખેાલને તળિયે અજવાળું હતું. માણુસ રેલમાડીમાં બેઠા હ્રાય ત્યારે કાકવાર એને એવા ભાસ થાય છે જાણે ગાડી પાછી જાય છે, પશુ ખરુ' જોતાં તે ગાડી આગળ જતી હેય છે; ને એકાએક એ માણસને ગાડીની ખરી દિશા સમાઈ જાય છે. એના જેવા અનુભવ પ્રવાનને થયે.. ‘હા, એ બધું વર્તન સારું નહતું,' તેણે મનમાં કહ્યું. ‘પણુ એની ક ફ્રિકર નહીં. એ બદલી શકાશે. પણ ત્યારે સારું' વન શાને કહેવાય?’ તેણે પેાતાના મનને પૂછ્યું, તે તે એકાએક ફ્રાન્ત થઇ ગયા. આ ધટના ત્રીજા દિવસને અન્તે, તેના મરણ પહેલાં બે કલાક