પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪૨ )


સાંચ પ્રમાણ, પા
દક્ષિણથી વામા હરણ, આવે હું તે જાણ
મળે સુખ બહુ ઝટ નકી, ચા
સુકા વૃક્ષર્ સુર્ય ભણિ, વાયસ કરે વિલાપ્ત;
કંડાર એટલી વાણી , હાય ખડું ગણવામ
લેમડી દહિયા દક્ષિણે, દેખે જો કદી કાય;
મન વાંચ્છિત ફળ ઝા મળે, નવ વાંધા કિટ હાય ૨૩

સોરઠો

મયુર ભંગ સુખકાર, જૈતાં સારા શુકન છે;
પીક કુકડે શુક્રધાર, વામા આલે તે ભલાં.

ગણાય જાતાં અપશુકન, આવતાં સુખદાય;
જાતાં જે જે શકુન શુભ, આણ્યે.ભલા ન થાય.

સોરઠો

શકુન શુભાશુભ જમ, હેાય પાસ તે તેવુ ;
દુરથી દુરજ એમ, કહે ભડળી સેદવથી
ઉતર્ અને ઈશાન, પ્રાત:કાળે પૂર્વ દિશ;
ભલિ સાંજે તું માન, નૈરૂત્ય પશ્ચિમ દક્ષિણી, ૨૫૭

ગમન સમે પક્ષી રડે, એશી વૃક્ષફળ કાય;
દિશા રૂડીમાં તા રૂડું, અશુક્રન નાખે ખાય, ૨૫૮