પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪૧ )


નીલકડપર ફેલાવતા વામેથી દક્ષિણ આત્યંત;
પંથીને પ્રાત:સુખ દાઇ, જાપારથી વામે શુભ ભાઇ,૨૪૪

ખેલે વાયસ નકી, મી સૂર પ્રસન્ન
શુભ ફળ તે જાણિયે, પ્રાપ્ત થાય ધન અન્નપ

દક્ષિણ સસલાથી જાય ધાર, આગળ લે તે સુખકાર;
માટી ગમન ન થાય, દર્શનનેાજ નિષેધક થાય

જ રામેથી દક્ષિણે, આવે મા લઈ,
ભત રૂ૫ રેલને, ધન પ્રાી મુખ દઇ.
દક્ષિણથી વાસી તરફ, આવે બહુ હિડતાલ
સાંજે રૂપા રૈલ તા, સુખના પૈસે તાલ. ૨૪૭
મૃગ લાગેથી દક્ષિણે, આવે એ તતકાળ
લક્ષ્મી ની પ્રાપ્તી કરે, ચાલે પ્રાત:કાળ
૨૪૮

પશુ કે જીવ પ્રભુત, સાંજે મલ્હારી સુખદ;
ગણ આ સાચી વાત, એથી ઉલટે દુખ બ ૨૪૯