પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪૦ )

સગ ફાળે ડાખી દઈ, પાસ કદી ચાવત;
મળે બહુ ધન ભેામને, આદર્ ભાવ મિલન. ૩૫
એકજ મકરા ને વૃષભ, પાંચ ભેંશ ખટ શ્વાન;
ત્રણ ગાા ગજ સાત તજ, એ નવ સુખ કર માત


<poem>મેલે તેતર પ્રાત સમેજ, ગમન સુખૈકર કાંઈ ન બેજ,
દક્ષિણ આલે જો એ પ્ડાર, સુખ તેથી બહુ સાથે
કાળી ચકલી ઉત્સુ શ્વાન, રારાભ ગીધ વળી કાગનું માન;
ચાલતાં ચાલે દેખાય, ધન પ્રાસી ભડળી કુ’ થાય. ૨૩

શ્યામ ચકલિ વામે દિશ, ખેાલે તું સુખકાર;
નાદ સાયને ધા તણા, દર્શન દુખ અાર,
આવે દક્ષિણ વામથી ચકલી લિ ચાલત;
દક્ષિણ ચાલે શુભ ગણે, અશુભ સહુ ટાલન ૨૪૦
વામેથી દુર રાબ્દથી, મન વાંચ્છિત ફળ હોય;
આગળ દક્ષિણ પૂડો, મહા અશુભ તું જોય. ૨૪૧
થામ દક્ષિણાં નહિ ભલાં, રીંછ રાશિ સેનાર;
શિયાળ આલે દિશા, સાંજે અશુભ વિચાર,૨૪૨
ફેલાવે નિલકડ પર, દેખે જે જન કાય;
પૈ!'ચે પ્રાણી કુશળથી, કાજ પુરૂ હાય.
૨૪૩