પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૩૯ )

કુરાળ હેાય ધમાં સહુ જાણ, પુરામનાથથાય પ્રમાણ ૨૨૬
યામ ભાગ લે ચક્રવા ચાર,શુભ તે શકુન તુજ મનધાર
કહ્યું બીજા રાકુન હુ સુખકાર, ચીત દઇ સુણો તાર

સમસ્ત શકુન—ચાપાઈ

ગમન સમાની વાત જુદીજ, શુકન ભલા સુખકર ગણિલી
સહુજવાયુસુખદમત જાણ, હાય ત્રિવીધી અનુકુલ આણ,
પૂર્ણ સર્વ મનેº હાય, રાકુનતણું ફળ તું શું ;
લેજ મુહાગીણ સુ મન ઉછંગ, ભર્િ આવે ઘકાજળગગ
મળે આવતી આ રિતિનાર, તે શુભ શકુન નકી તું ધાર
સરે શકુન જોતાં સહુકાજ, મેળ બહૂ છે શકુન તણાજ

ભમરી ખેલે ચાલતે, એ તુ શકુન શુભ જાણ
નકી બતાવે હૈ પ્રિયા, હારી કાર્ય પ્રમાણ, ૨૩૧

દીસે કાયલ તરૂને ડાળ, શુભ કરજ થયું એ સંભાળ
દડી માસી એ સામું થાય, શકુન સમું નવકાઈ ગણાય.
મળે વિપ્ર પૈોથી લઈ ય, થયુ કાર્ય મુખથી તું કય;
રાકુન અવર મુદ્દે સુખકાર, લાભ મળે નવ જેમાં વર્
સન્મુખ થસ ધવાડે ગાય, અવર અથિ શું શકન ગણાય
શકુન એજ સહુમાં ગણ અષ્ટક ફળ નવ પામવું જેથી નષ્ટ