પૃષ્ઠ:Bhagini Nivedita Ane Bijan Stri Ratano.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સાધુ ચરણદાસની શિષ્યા અને સહોમાઈની ગુરુ- બહેન હતી. એ ચરણદાસની જ ન્યાતની અર્થાત્ સરજાતિની હતી અને ચરણુદાસજીનાજ જન્મસ્થાન મેવાડના ડહેરા નામના ગામમાં એના પણ જન્મ થયા હતા. ત્યાંથી એ પોતાના ગુરુજીની સાથે દિલ્હી આવી હતી અને પ્રભુભક્તિમાં જીવન ગાળતી હતી. દિલ્હીમાં જ અને દેહાંત થયે હતા. સવત ૧૮૧૮ માં એણે પેાતાના પ્રથમ ત્ર'થ ‘ ફ્રેંચાયેય ’ ધ્યેા હતા. સહેજોમાઇની પેઠે એણે પણ ગુરુ ચરણદાસજીને મહિમા બહુ ગાયા છે. એમની કવિતા ઘણી મધુર અને પ્રેમયુક્ત છે. દયાએધમાંથી થોડાંક પદ નીચે ઉતારીએ છીએ : લેત, તે પળ ધરતા દૃઢ ધરત, પગ પાછે નહિ દેત; હ કારકું પારકરી, રામ ય જસ ઔરી હવે ચિતવત ક્િરુ, હરી આવે કેહિ એર; છિત ઊ’ નિ ગિરિ પરું, રામ દુઃખી મન મેર. પ્રેમપુંજ પ્રકટે જડાં, તહાં પ્રગટ હરિ હેાય; દયા દયા કરિ દૈત હૈ, શ્રીહરિ દર્શન સાય. ‘ દયા કું`રે ’ યા જગત મે, નહિં રહ્યો થિર કાય; સા વાસ સરાય કે, તેસે તાત માત તુમરૈ આજ કાલમે' તુમ ચલૌ, દયા હૈ।હુ હુસચાર, ગયે, તુમ લી ભયે તયાર; કહું અધાય; ખડા પેટ હું કાલકા, તેક ન છત્રપતિ, સમકુ’ લીધે રાજો જાય. રાના દુખ તજિ સુખકી ચાહ નહિ, નહિં એક ઢબેભાન; ચરન કમલ ચિત ચહુત હાં, મેíહે તુમારી આન સાધ સંગ સુખ અડા, જો કરિજાને કાય; આધા છિન સતસોંગ કી, કલમખ ડા૨ે ખાય. LOWERS THE યહુ જ ાય. (૧) (૨) (૩) (૪) ( ૫ ) (૭) ( ૮ )

પણ

૫૩૩