પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
ભજનિકા
 

ફૂંકતા પવનને ઉતાર્યાં ને શ્વાસમાં, ઊડતી દૂર વીજળીને ખાઝી પડ્યો; મૂક્યું મેં મુખ મારું મેહુલાની ધારમાં, નહીં રે સાહેબે મારે ક્યાં ચે ક્યો ક્યાં છે સંતાયા ૦ ઊડતા તે કાળની પકડી મે’ પાંખને, પીછે પીછે તેનાં પગલાં દીઠાં ; પગલે પગલે મે ચલાવ્યું પગેરું, પણ થાકી પડ્યો, ન એનાં પગલાં નીક્યાં : ક્યાં છે સંતાયે૦ ઊંડી અનંતતામાં એન્યા મેં હાથને, આખર કે। ભાળ એની મળશે જરી : ઘેાળી ઘેાળી ખાલી મંથન હું તે કરું, આવે નિરાશા નરી ઉપર તરી : કયાં છે સંતાયા ૦ આંખે દેખાય નહીં, કાને સુણાય નહીં, હાથે ધરાય નહીં એ શું હશે? જનમેાજનમ તને ખાન્યા મે’ ખંતથી;

ક્યારે સાહેબા ! તારી એળખ થશે? ક્યાં છે સંતાયા ત ભજનિકા છ