પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વૈરાગ્ય
૧૦૩
 

વાગ્ય એવી કાયાની શી રે ગુલામી, આખર જેના અંત રામની સાથે રાખે સગાઈ આત્મા અમર અનંત : મેલે રામરામ જી! વૈદ્યો હાર્યા ને આષધ હાર્યો, કઈ ન આવે કામ એષધ અંતે ગંગાજળ ને વૈદ્ય તે એક જ રામ ! ખેલે રામરામ જી! ૧૦૩