પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
ભજનિકા
 

રર . ત્યાગ એધવ, એક વાર ગાકુળ સંચરા રે - જોગી ! જગને લીધું જોઈ કે રે! જોઈ જગની ઝાકઝમાલ જો જોયાં જગમાં પુણ્ય પાંગો ૨? જોયા કમ તણા કંઈ ફાલ જો પ્રભુ જોવા છે મીંચવી આંખડી રે. રવિ ઊગવા બીડે નભ પાંખને રે, અમી વરસવા ઘન ઘેરાય જો; ઢાંક ઉઘાડ રહ્યાં અદ્ભુત ઘણાં રે જગની જાદુઈ ડબ્બીમાંય જો ! કળ પામે તે જાણે જોગવી રે. એક ફાડે છે મદભર મેહની રે, લાખેણી લીલાના લાડ જો ; એક ફાડે અંધાર ડરામણા રે ભીડંતા પ્રભુધામ કમાડ જો: ભજનિકા જોગી! અંધારા પ્રભુપંથ છે રે. ૨