પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮
ભજનિકા
 

૧૨૮ ભરતી • રાગ ખમાય~તાલ દાદરે આજ મારે અંતરે શી ભરતી આ ભરાય રે! ભરતી આ ભરાય, પ્રભુની ધૂન ત્યાં મચાય ૨. આજ ૦ ◆ ભજનિકા ઊર્મિ ઊર્મિ ઊઠતી ત્યાંય, ધસતી ધસતી પૂઠે ધાય; હૃદયને કિનારે આવી અથડી ધૂંધવાય ૨: આજ ખડક ખડકમાં છવાય, થડક ધડક હૃદય થાય; હાર હાર અમિત આવી દે ડુબાવી માં ૨: આજ સિંધુ સિંધુ ગહન ગાય, પવન પવન નાદ વહાય; હિંદુ બિંદુ સુર સમાય, ભરતીમાં ભીંજાય ૨: આજ પાળ પાળ તૂટતી કાય, પ્રાણ પ્રાણ ભરતી છાય, પ્રભુની ધૂન-ધૂનમાંય અદલ ગરક જાય ! આજ મારે અંતરે શી ભરતી આ ભરાય રે! આજ શ્યામ માહે લીના ખાંસરી અજાયકે,’’-~~એ રાત. ૧ 1