પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વૈરાગ્ય
૧૨૯
 

વૈરાગ્ય આનંદ - ખમાચ-તાલ ધુમાલી * હરિવર મારા ! આજ ઊલટતી રસમસ્તીમાં ગાઉં રે; અંતર ને નસનસ ઉભરાતા આનંદે અકળાઉ ૨!- -- મુઠ્ઠીભર આ અંતર મારું વધતાં વિશ્વે છાઉં રે, તુજ બ્રહ્માંડ પડે આ નાનું, ક્યાં જઈ આજ સમાઈ ૨૪ રિવર મારા! ૦ રાઈકશી કીકી મારી, તેશું જગ લાઉં રે, દ્વિદિશ ડૂબતી જાય ઊતરતી, છલકે હું છલકાઉં રે: હરિવર મારા! ૦ આંખે! મીચી સ્વર્ગ દુખાવું, ઊઘડતાં ઉભરાઉં ૨: અળતી જ્યેાત ખધે સળગાવું, ભડકે સભર ભરાઉં રે! હરિવર મારા ! ૦

  • ૮ જીભલડી રે તને હરિગુણ ગાતાં,”—એ રાહ.

૧૯ ૩