પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨
ભજનિકા
 

૧૩૨ હા રે પ્રભુજી! હું રંક શું આપું, મે' આપી દીધું મુજ સ; ભક્ત તમારા મેટમેટા સ રાખે તમારા ગવ : ખાલી ઝૂંપડીએ શા અડંગા ? પ્રભુ! મેં ન માગ્યું કશું તમ આમઃ મારે ઘેરબેઠાં આવી ગંગા, હવે મારે તીરથનું શું કામ? પ્રભુ કહે, તે ન માગ્યું કશું, એવી રાખી તે' તુજ-મુજ ટેક; અંતર તારું છે સ્વર્ગથી મેટું, ના ખીજે સમાઉં હું એક ! એવા બેઠા અની અડબંગા પ્રભુ મારે હૈયે કરી વિશ્રામ : મારે ઘેરબેઠાં આવી ગંગા, ભજનિકા હવે મારે સ્વતણું શું કામ ? ૪