આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
ભજનિકા
૧૩૬ આવ રે હાડીવાળા ! . રાગ આશાવરી—ત્રિતાલ . . મારે જાવું પેલી પાર રે, હા આવ રે હાડીવાળા ! તારી હાડી લાવ કિનાર રે, હા આવ રે હાડીવાળા!— અણુગણુ યુગ કંઈ વનવન ફૂંક્યાં, હૂંટ્યા દેશવિદેશ ; સર્જના નહીં મુજ મનની મૂર્તિ મળી કહી, શમ્યા ન મુજ મનકલેશ; મારે એક રહ્યો આધાર રે, હા આવ રે હોડીવાળા ! મારે જાવું પેલી પાર રે, હૈ। આવ રે હાડીવાળા ! માતી વરસતાં ઝાકળ જેવું કંઈ કંઈ પકડું હાથ ઃ એ નહીં, એ નહી, કહી મૂકી દઉં, નહી. કંઈ રહે ઉર સાથઃ મારા ઉરના તાપ અપાર રે, હૈ। આવ રે હાડીવાળા ! મારે જાવું પેલી પાર રે, હા આવ રે હાડીવાળા !