પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બાળક અજ્ઞ પડ્યાં અંધારે, ન્યાતિથકી જગ વલખાં મારે

માંજો અમી, એ તમ કાપા, કાપા, કાપેા હૈ! જગતનાથા! પાય પડું અમી આપેા ! — પાય -- ઘનઘુમ્મટના પડદા ઘેરશ, ધાધ ફૂટે ક્યમ ચંદની કેરા ? હૃદયે હૃદયે રસ થાપા, થાપા, થાપા ૨! જગતનાથા ! પાય પડું અમી આપે!! — પાય નિકા ૨