આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભક્તિ
૫
શક્તિ રસગાથા ♦ ગિરધારી રે વાત કહું તે વિચારે. આવા સંત સંત હા! નયને ભરું હું મારા નાથને, એના સતિયા સા સંતના સાથને
લાવા તંત તંત હા! તંતે બંધાવું એઉ હાથને, જોડું ભજવા સત્તા જગનાથને.… આવા થાય ચમક ચમક વીજ મેઘાડંબરે ૨: ગગડે ઘન, ચઢાવ્યું ચાપ શું વિશ્વભરે ૨: અરે મેાતી મેાતી રિસક બ્યામઅખરે ૨ : મારે પંથ પંથ હા, અમીરસ રસાવે દિનરાતને; સીંચે તારા ને પુષ્પની બિછાતને આવા સંત સંત હૈ, નયને ભરું હું મારા નાથને, એના સતિયા સા સંતના સાથને.