આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬
ભજનિકા
એની સૂ ચંદ્ર આંખે તેજ ફૂટતાં રે, અને હૃદય તેજપુષ્પ આભ લૂંટતાં રે, અને પલક પલક અમૃતઝરણુ છૂટતાં ૨ મનુજ અંત ચંત હૈ, ભરી છે અમર એ રસગાથને ; એવા દિલભર વસાવું જગનાથને આવા સંત સંત હા, નયને ભરું હું મારા નાથને, એના સતિયા સા સંતના સાથને. ભજનિકા