પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
ભજનિકા
 

૧૦ શેય - રાગ ખમાચતાલ દીપચંદી ચરણ તજી, પ્રભુ! ક્યાં જવું મારે?— . વનવન હૂંટ્યાં, જગતજન ફૂંક્યાં; કાઈ ન ખેલે પાયા તું ક્યાં રે: જાઉં ધરવા ત્યાં ઊડે, કર હારે - પળપળ દાડયો જ્યાં જોઈ તુજ છાયા, ચરણ તજી ફૂલ કરમાય, પવન જાય સરકી; જે જે ધરું તે વિલાતું ફૂંકારે

એ ડૂબતાં સહુ મુજને શું તારે? ચરણ તજી ચરણ તજી રજની ઊઠે ને દિવસ જાય ડૂબી : ચરણ તજી રખડી ભમી, પ્રભુ! શરણે હું આવ્યા ; અધમ ઉધારણ તું જ ઉદ્ધારે!— ચરણ તજી, પ્રભુ! ક્યાં જવું મારે ભજનિકા ૧ ૩