પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભક્તિ
૧૧
 

ભક્તિ દાટ - રાગ ભૈરવી — દાદરે Awe હું તેા ભાગ્યેા ભાગ્યેા દૂર જાઉં રે,* હરિ! તુંથી ભાગ્યેા ભાગ્યેા દૂર જાઉં : ઢાડી દોડી થાકી હું ઠાકર ખાઉં રે, હરિ! હું તે ભાગ્યેા ભાગ્યેા દૂર જાઉં. — - ૧૧ તગતગતાં તેજ તારાં છેડ્યાં જગછાપરે, તાપે તાપે હું અકળાઉં : પડતું મૂક્યું મે આ ઊંડા અંધારમાં, ત્યાં ચે હું આ ગૂંગળાઉં રે ! હરિ! તુંથી ભાગ્યેા ભાગ્યેા દૂર જાઉં. ૧ પૃથ્વી ઉપર હું આવી પડ્યો આ, જાણે જઈ છાના છુપાઉં : અણુમીંચી આંખા તારી શેાધી લે મુજને, સહેજે હું તે સપડાઇ ૨! હરિ! તુંથી ભાગ્યે ભાગ્યેા દૂર જાઉં. ૨ tr

  1. ફ્રાન્સિસ 'ટામ્સનના “The Hond of Heaven નામના

કાવ્ય પરથી સૂચિત, આ તેમ જ પાછળનું “ ફ્રેંડે ” નામનુ' કાવ્ય. પરમાત્માને પ્રેમ આત્માને કદી છેડતા નથી, એ મૂળ ભાવની જ છાયા આ ખન્ને કૃતિઓમાં લીધેલી છે. બાકીની કલ્પના ને રચના નવીન છે.