લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભક્તિ
૨૯
 

શક્તિ રજની દિનનું ચક્ર કે ત્યમ સુખદુઃખ એક લહું; તુજ ભવસાગરમાં હું ગાગર તરતી ડૂબતી વડું: નાથ! તું રાખે તેમ રહું. તારી કૃપાનાં આંસુ એ ત્યાં હું ભરજન્મ દહું; એક જ તુજ ચુંબનને માટે અદલ ધણું નિત હું! નાથ! તું રાખે તેમ રહું. "