લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભક્તિ
૩૫
 

ભક્તિ અનહદ છે આકાશ આ તારું, અનહદ તારું જોર : તું ખળિયાના ખળિયા ભલે, પણ આંધ્યા તને મુજ દેાર : મારા પ્રેમ પ્રચંડ છે, રસિયા ! તને લાગે કાચા સુતરના તાર તું ક્યાં નાસી જશે, મારા રસિયા હવે તને છેડું નહીં પળવાર. સર્વ બ્રહ્માંડ ઉરે તુજ મધ્યાં, મે ખાંધ્યા તને ઉરપાશ : એ ૨ હૈડાના છે બંધ અનેરા, ન તારે કંઈ છૂટ્યાની આશ : હવે રસખસ થઈ જા, હા રસિયા ! તું ને હું તે એક જ ભીતર બહારઃ તું ક્યાં નાસી જશે, મારા રસિયા હવે તને છેટું નહીં પળવાર. ૩૫ . G