પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
ભજનિકા
 

૪૮ ફાઢે કાળાં આભ અને અજવાળાં ઊઘડે, ચેાગમ ધસતાં આવે ચેતનનાં રસપૂર; ખીલે ત્યાં જીવનની સેાળે પાંખડી આવે, આવે, એવાં ભરિયે નયને નૂર ! જાગી

શનિકા જાગી જાગી ઉરમાં જુગજુગ કેરી નૈાત જો, ૪ ઊતરી પડશે પડદા રજની જેવા મેહના, જડશે આત્માને અરુણાં માંઘાં કલ્યાણ; પળમાં પડશે પગલાં પ્રાણે તેજોદેવનાં: આવેા, લઇએ જીવનભરતી એ રસલહાણુ! જાગી જાગી ઉરમાં જુગનુગ કેરી જ્ગ્યાત જો માગી માગી લેજો જુગજુગ કેરી ઓથ જો! પ