લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
ભજનિકા
 

yo પ્રભુએ કહ્યું છે. મારું વસુધા કુટુંબ આ, - હુંજ છું સૈાની સ્નેહગ્રંથિ રે;- ગ્રંથિ એ તાડી ધર્મને નામે આ થશે. શું ધર્મી દ્વેષપંથી ? હા પ્રભુ તે શું કહેશે ૨? ગંગા યમુના જેવાં સ્નેહ ને સત્યનાં ઊતરે છે પુણ્યજળ જગમાં રે ડહાળી એ તી માંઘાં પ્રભુના નિવાસનાં પડશે। શું કમના ઢગમાં ? હા! પ્રભુ તે શું કહેશે ૨? દિનભર જોતી ખધું ભાનુની આંખડી, જોતા જો રાતભર તારા રે પળપળ આવી અદલ આત્મા જગાડતા હૈયે શું નથી ધમકારા, કે પ્રભુ તે શું કહેશે ૨? ભજનિ